શોધખોળ કરો

મૃણાલ ઠાકુર સાથે સેટ પર શું થતું કે ઘરે જઈને રડતી ? માતા-પિતા શું કહીને સાંત્વન આપતાં હતાં ?

એક્ટ્રેસ ફિલ્મ જર્સીમાં કામ કર્યા બાદ હવે ખુલાસો કર્યો છે કે, તે સેટ પરથી શૂટિંગ પતાવીને જ્યારે ઘરે જતી હતી, તો ઘરે જઇને તે માતા પિતા સામે ખુબ રડતી હતી.

નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતી છે. એક્ટ્રેસ જલ્દી જ ફિલ્મ જર્સીમાં દેખાશે. આ ફિલ્મ માટે એક્ટ્રેસ ખુબ વધારે એક્સાઇટેડ છે. મૃણાલ ઠાકુર પોતાના અભિનયની શરૂઆત ટીવી શૉ મુઝસે કુછ કહતી હૈ... યે ખામોસિયા... થી કરી હતી. આ પછી અભિનેત્રીએ વર્ષ 2019માં બાટલા હાઉસ, ઘૉસ્ટ સ્ટૉરીઝ, તૂફાન અને ધમાકા જેવી દિલચસ્પ ફિલ્મમાં કામ કર્યુ હતુ. પરંતુ હવે એક્ટ્રેસે પોતાના શરૂઆતી દિવસો અને ફિલ્મ સેટના અનુભવને વર્ણવ્યો છે, એક્ટ્રેસ મૃણાલ ઘરે જઇને રડતી હતી તે વાતને યાદ કરી હતી. 

એક્ટ્રેસ ફિલ્મ જર્સીમાં કામ કર્યા બાદ હવે ખુલાસો કર્યો છે કે, તે સેટ પરથી શૂટિંગ પતાવીને જ્યારે ઘરે જતી હતી, તો ઘરે જઇને તે માતા પિતા સામે ખુબ રડતી હતી. એક્ટ્રેસે આ વાત એક એન્ટરટેન્ટમેન્ટ વેબસાઇટ સાથે વાત કરતા કહી હતી. તેને કહ્યું કે એક ન્યૂકમર તરીકે તેની સાથે આવો વ્યવહાર કરવામાં આવતો હતો, તે ઘરે જઇને રડી પડતી હતી.

મૃણાલે પોતાના સ્ટ્રગલના દિવસોને યાદ કરતા કહ્યું- જ્યારે હુ પોતાની કેરિયર શરૂ કરી રહી હતી, તો કેટલીય વાર મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવતુ હતુ. જે મને ખુબ ડરાવનુ લાગતુ હતુ. હું ઘરે જઇને રડવા લાગતી હતી. મે ઘણીવાર તો મે મારા માતા પિતાના કહ્યું કે આ મારાથી નહીં થઇ શકે. એક્ટ્રેસે બતાવ્યુ કે તેના માતા પિતા હંમેશા તેને સમજાવતા અને પ્રોત્સાહિત કરતા હતા. હું મારા માતા પિતાની ખુબ આભારી છું. તેમને મને સખત મહેનત કરવા અને લડવા માટે શીખવાડ્યુ. 

એક્ટ્રેસ મૃણાલ ઠાકુર બહુ જલદી શાહિદ કપૂરની સાથે ફિલ્મ જર્સીમાં દેખાશે. આ ફિલ્મ વર્ષ 2019માં આવેલી તેલુગુ ફિલ્મનુ ઓફિશિયલ રિમેક છે. એક્ટ્રેસે ફિલ્મનું પ્રમૉશન પણ પુરજોશમાં કર્યુ હતુ, પરંતુ કોરોનાના કારણે રિલીઝ ડેટ ટળી ગઇ છે. હવે આગામી વર્ષે ફિલ્મ રિલીઝ થવાની છે. 

આ પણ વાંચો-- 

1લી જાન્યુઆરીથી ATMમાંથી પૈસા ઉપાડવાથી લઈને બેંક લોકર્સ સુધી આ નિયમોમાં બદલાઈ રહ્યા છે, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે

Income Tax Department Recruitment 2021: આવકવેરા વિભાગમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરતી બહાર પડી, 31મી ડિસેમ્બર છેલ્લી તારીખ

Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક

Wedding Muhurat In 2022: નવા વર્ષમાં 17 જાન્યુઆરી બાદ લગ્ન કરી શકો છો, જાણો આખા વર્ષના લગ્નના મુહૂર્ત

આલિયા ભટ્ટથી માંડીને મલાઇકા સુધીની એક્ટ્રેસ પીવે છે આ મોર્નિગ ડ્રિન્ક, જેથી ગ્લો કરે છે ચહેરો

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Embed widget