શોધખોળ કરો

20 વર્ષીય એક્ટ્રેસે કરી આત્મહત્યા, ઘરની અંદર પંખા સાથે લટકતો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ........

બંગાળી એક્ટ્રેસ પલ્લવી ડેનુ બંગાળી ટીવી ઇન્ડસ્ટ્રીમા મોટુ નામ હતુ, એક્ટ્રેસના મોતના સમાચાર સામે આવતા જ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકનુ વાતાવરણ ફેલાઇ ગયુ છે.

Actress Suicide: ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં મોતનો સિલસિલો શરૂ થઇ ગયો છે, સમાચાર મળી રહ્યાં છે કે બંગાળની જાણીતી યુવા એક્ટ્રેસ પલ્લવી ડેએ આત્મહત્યા કરી લીધી છે. બંગાળી ટીવી એક્ટ્રે્સ પલ્લવી ડેનો કોલકત્તામાં તેના ઘરેથી પંખા સાથે લટકતો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ અનુસાર, પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાને કેસ બતાવવામાં આવી રહ્યો છે. 

બંગાળી એક્ટ્રેસ પલ્લવી ડેનુ બંગાળી ટીવી ઇન્ડસ્ટ્રીમા મોટુ નામ હતુ, એક્ટ્રેસના મોતના સમાચાર સામે આવતા જ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકનુ વાતાવરણ ફેલાઇ ગયુ છે. પલ્લવી ડેના ઘરેથી આજે વહેલી સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી અને પ્રાથમિકીમાં અકુદરતી મોતનો ગુનો દાખલ કરી દીધો છે. પોલીસે એક્ટ્રેસના મૃતદેહને પૉસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે.  

View this post on Instagram
 
A post shared by mistuu (@pallavidey153)

ઉલ્લેખનીય છે કે, 20 વર્ષીય પલ્લવી ડે બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીમાની એક હતી. તે ટીવી શૉ 'મોન માને ના'માં લીડ રોલમાં જોવા મળી હતી. જોકે, એક્ટ્રેસે આ પગલુ કયા કારણોસર ભર્યુ તે અંગે હજુ ખુલાસો થયો નથી. 

View this post on Instagram
 
A post shared by mistuu (@pallavidey153)

View this post on Instagram
 
A post shared by mistuu (@pallavidey153)

View this post on Instagram
 
A post shared by mistuu (@pallavidey153)

View this post on Instagram
 
A post shared by mistuu (@pallavidey153)

View this post on Instagram
 
A post shared by mistuu (@pallavidey153)

View this post on Instagram
 
A post shared by mistuu (@pallavidey153)

View this post on Instagram
 
A post shared by mistuu (@pallavidey153)

View this post on Instagram
 
A post shared by mistuu (@pallavidey153)

---

આ પણ વાંચો....... 

ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ કાર દૂર્ઘટનામાં નિધન, જાણો

IPL મેચ ફિક્સિંગ મામલે CBI એ ત્રણ લોકોની કરી ધરપકડ, સટ્ટોડિયાનું PAK સાથે કનેકશન !

Crime News: મહિલાએ વોટ્સએપ કોલ કરીને યુવકનો બનાવ્યો અશ્લીલ વીડિયો, બાદમાં શરૂ થયો આવો ખેલ

Jyotish Tips: આર્થિક તંગીથી છો પરેશાન, તો અપનાવો લવિંગનો આ એકદમ સરળ ઉપાય, થઈ જશો માલામાલ

કચ્છ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, નર્મદાની દૂધઈ પેટા શાખા નહેરને વધુ 45 કિલોમીટર લંબાવવામાં આવશે

VIDEO: મહુવા સર્કિટ હાઉસ બાદ આ જિલ્લા પંચાયત કચેરીના કેમ્પસમાં દારુની બોટલો મળી આવતા ચકચાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget