શોધખોળ કરો
લગ્ન પછી સોનમ કપૂરના નામને લઈ કોણે કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે
1/10

રેહા કપૂરે કરેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટનો સ્ક્રીન શોટ.
2/10

લગ્ન બાદ સોનમ કપૂરની બહેને ઇન્સ્ટાગ્રામ પર લગ્ન પછી તેના નામને લઈ પોસ્ટ કરી હતી. રેહાએ સોનમ સાથેની તસવીર પોસ્ટ કરી લખ્યું કે, ‘હંમેશા એકબીજાના. હું જાણું છું કે બહેનનો પ્રેમ સાચો પ્રેમ હોય છે. હવે પછીથી તેનું નામ સોનમ કપૂર-આહુજા હશે.’
Published at : 08 May 2018 05:17 PM (IST)
View More




















