શોધખોળ કરો
ઐશ્વર્યા રાયે કોને હોઠ પર ‘કિસ’ કરતાં થઈ ગયો મોટો વિવાદ ? સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
1/7

મુંબઈઃ સેલિબ્રિટીઝ ક્યારે ક્યા પ્રકારના વિવાદમાં ફસાઈ જાય એ કહેવાય નહીં. ઐશ્વર્યા રાય બચ્ચનને તેનો અનુભવ થઈ ગયો છે. ઐશ્વર્યા વિચિત્ર પ્રકારના કિસિંગ વિવાદમાં ફસાઈ છે અને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. આ કિસના ઐશ્વર્યા વિશે ખરાબ કોમેન્ટ્સ પણ થઈ રહી છે.
2/7

જો કે રસપ્રદ વાત એ છે કે ઐશ્વર્યા બીજા કોઈને નહીં પણ પોતાની દીકરી આરાધ્યાને જ કિસ કરી રહી છે પણ આ વિવાદ ખડો થયો છે તેનું કારણ એ છે કે ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યાને હોઠ પર કિસ કરી રહી છે. આ કિસનો તસવીર સોશિયલ મીડિયા પર ફરતી થતાં ફેસબુક પર હોહા મચી ગઈ છે.
Published at : 20 May 2018 10:48 AM (IST)
View More





















