શોધખોળ કરો

Collection: Drishyam 2ની ધમાલ યથાવત, ત્રીજા વીકેન્ડમાં કર્યુ આટલુ બધુ કલેક્શન

રવિવારે ‘દ્રશ્યમ 2’નો બૉક્સ ઓફિસ પર 17માં દિવસ કમાલનો રહ્યો. તેને જબરદસ્ત કલેક્શન કર્યુ છે

Drishyam 2 Box Office: સુપરસ્ટાર અજય દેવગન (Ajay Devgn)ની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘દ્રશ્યમ 2’ અત્યારે બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, ડાયરેક્ટર અભિષેક પાઠકના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બૉક્સ ઓફિસ પર દબદબો બનાવવામાં સફળ રહી છે. ફિલ્મએ ત્રીજા વીકેન્ડમાં પણ તાબડતોડ કમાણી કરી લીધી છે. હાલમાં આ ફિલ્મ બ્લૉકબસ્ટર બની ગઇ છે. જાણો રિલીઝના 17માં દિવસે પણ ‘દ્રશ્યમ 2’ કેટલો કર્યો છે બિઝનેસ.....  

ત્રીજા વીકેન્ડમાં પણ ‘દ્રશ્યમ 2’નો દબદબો - 
રિલીઝના ત્રીજા હપ્તામાં ‘દ્રશ્યમ 2’ની ધમાકેદાર એન્ટ્રી થઇ ચૂકી છે. જે રીતે બે સપ્તાહમાં ફિલ્મએ કમાણી કરી છે, તેને જોતા લાગે છે કે, ફિલ્મને ક્રેઝ પણ દર્શકો પરથી ઉતર્યો નથી. 

View this post on Instagram
 
A post shared by Taran Adarsh (@taranadarsh)

ખાસ વાત છે કે રવિવારે ‘દ્રશ્યમ 2’નો બૉક્સ ઓફિસ પર 17માં દિવસ કમાલનો રહ્યો. તેને જબરદસ્ત કલેક્શન કર્યુ છે. સૈકલિનના રિપોર્ટ અનુસાર, સુપરસ્ટાર અજય દેવગન અને તબ્બૂની આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મએ 10.39 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ધમાકેદાર કલેક્શનની સાથે ‘દ્રશ્યમ 2’એ 200 કરોડના ક્લબમાં સામેલ થવા માટે એક કદમ આગળ વધી છે. ત્રીજા અઠવાડિયામાં જલદી ‘દ્રશ્યમ 2’ 200 કરોડના ક્લબમાં સામેલ થઇ જશે. 

દ્રશ્યમ 2  સ્ટાર કાસ્ટ -
'દ્રશ્યમ 2'માં અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન ઉપરાંત અક્ષય ખન્ના, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠકે કર્યું છે. તેનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે. આ ફિલ્મ 2013માં આવેલી સાઉથ ફિલ્મ દ્રષ્ટિમની રિમેક છે. 

Drishyam 3 પણ હવે આવશે, નિર્માતાએ કર્યો ખુલાસો - 
'દ્રશ્યમ 2'ની અપાર સફળતા બાદ હવે ફિલ્મ ડાયરેક્ટર અભિષેક પાઠકે કન્ફોર્મ કરી દીધુ છે કે, તેઓ હવે બહુજ જલદી ત્રીજો ભાગ 'દ્રશ્યમ 3' લઇને આવશે. આ માટે તમામ પ્લાનિંગ શરૂ થઇ ગયા છે. અભિષેક પાઠકે પોતાના એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, તેઓ 'દ્રશ્યમ 2'ની અપાર સફળતાથી ખુશ છે, અને તેઓ હવે આગળનુ પ્લાનિંગ કરી રહ્યાં છે. નિર્દેશકે બતાવ્યુ કે, અમને પણ આવી આશા નહતી કે આટલો સારો રિસ્પૉન્સ મળશે, આટલો ફિલ્મને મળેલો પ્રેમ જોઇને હુ સ્તબ્ધ છું.

'દ્રશ્યમ 3' વિશે વાત કરતા અભિષેક પાઠકે કહ્યું કે, અમે ફિલ્મના ત્રીજા ભાગને લઇને આવીશું, આની રાઇટિંગ પર થોડાક દિવસોમાં કામ પણ શરૂ થઇ જશે. મલયાલમમાં જ્યારે મોહનલાલની ફિલ્મનો પહેલો પાર્ટ આવ્યો હતો, ત્યારે મેકર્સે હિન્દીમાં સબ ટાઇટલ ન હતુ રાખ્યુ, જેનો ફાયદો અમને મળ્યો, આ જ રીતે અમારી કોશિશ છે કે, અમે સાથે મળીને જ ફિલ્મના ત્રીજા ભાગને રિલીઝ કરીએ. અમે અમારુ વર્ઝન કાઢીશું, તે (મલયાલમ) પોતાનુ વર્ઝન, જેને જોઇને વધુ મજા આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget