શોધખોળ કરો
Advertisement
અજય દેવગનનો ફિલ્મ 'મૈદાન'માં ફૂટબોલ કોચ તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ
અજય દેવગણની આગામી ફિલ્મ 'મૈદાન'નો અજયનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં અજય દેવગન ફૂટબોલ કોચની ભૂમિકામાં જોવા મળશે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અજય દેવગણની આગામી ફિલ્મ 'મૈદાન'નો અજયનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં અજય દેવગન ફૂટબોલ કોચની ભૂમિકામાં જોવા મળશે. અજય દેવગનની ફિલ્મ મૈદાનને અમિત શર્માએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 27 નવેમ્બર 2020ના રોજ રિલીઝ થશે.
ફિલ્મ ફૂટબોલ કૉચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. તેનું નિર્દેશન અમિત રવિન્દ્રનાથ કરી રહ્યાં છે અને બોની કપૂર તેને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. ફિલ્મમાં અજય દેવગન ઈન્ડિયન ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમનો રોલ પ્લે કરી રહ્યો છે.
સૈયદ અબ્દુલ 1950થી 1963 સુધી ભારતીય ફૂટબોલ ટીમના કોચ તથા મેનેજર તરીકે રહ્યા હતાં. તેમના માર્ગદર્શન હેઠળ ફૂટબોલ ટીમ 1956માં મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સેમી ફાઈનલ સુધી પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement