બૉલીવુડના આ સ્ટાર એક્ટરે પુરી કરી 100 ફિલ્મો, શાહરૂખથી લઇ કાજોલ, અક્ષયે કર્યા સ્પેશ્યલ Tweets
ઉલ્લેખનીય છે કે, બૉલીવુડનો સ્ટાર એક્ટર અજય દેવગન 100 ફિલ્મો પુરી કરનારા સ્ટાર્સના ક્લબમાં સામેલ થઇ ગયો છે
અક્ષયે ટ્વીટ કરીને અજય દેવગને અભિનંદન પાઠવ્યા, લખ્યું કે, "અમે આ ઇન્ડસ્ટ્રીમાં સાથે મળીને સફરની શરૂઆત કરી હતી... 30 વર્ષ પહેલા અને હાલમાં તને મજબૂતીથી આગળ વધતા જોયો છે." અક્ષયે લખ્યું "તાનાજીઃ ધ અનસંગ વૉરિયર'ની સાથે તમે સદી બનાવવાના છો, તમને ખુબ ખુબ અભિનંદન, આમ જ ચમકતા રહો મારા દોસ્ત."MIND that was as sharp as a sword...#TanhajiTheUnsungWarrior, in cinemas 10th January 2020.@itsKajolD #SaifAliKhan @omraut @itsBhushanKumar @ADFFilms @TSeries @TanhajiFilm pic.twitter.com/t23NbaqiYM
— Ajay Devgn (@ajaydevgn) October 21, 2019
શાહરૂખે અજય માટે લખ્યું કે, “મારા મિત્ર અજય દેવગનને 100 ફિલ્મો પુરી કરવાની શુભકામનાઓ. એક સાથે મૉટરસાયકલ પર સવાર થઇને... તમે એક લાંબો સફર કરી લીધો છે... આવી જ બેસ્ટ ફિલ્મો આપતા રહો.... 'તાનાજી' માટે શુભકામનાઓ''We started our journey in this industry together...30 years ago.And I’ve seen your graph only grow from strength to strength.And as you are all set to mark your century with #TanhajiTheUnsungWarrior,I wish you nothing but lots of love and luck.Shine on my friend @ajaydevgn pic.twitter.com/HrE1DvPYFW
— Akshay Kumar (@akshaykumar) November 12, 2019
અજય દેવગનની સિદ્ધિને પત્ની કાજોલે પણ વખાણી, તેને લખ્યું, “કહાનીઓ આપણને પ્રેમ, દુઃખ, જશ્ન, અનુભવ, વિશ્વાસ, સપનાઓ સાથે મળાવે છે. 30 વર્ષ અને 100 ફિલ્મો અને ઘણીબધી કહાનીઓ. અજય દેવગનની 100 ફિલ્મો.” ઉલ્લેખનીય છે કે, બૉલીવુડનો સ્ટાર એક્ટર અજય દેવગન 100 ફિલ્મો પુરી કરનારા સ્ટાર્સના ક્લબમાં સામેલ થઇ ગયો છે.Here’s looking forward to another 100 and more films from my friend @ajaydevgn . All the best for this milestone...from striding atop two motorcycles at the same time...you’ve come a long long way....keep riding...and all the best for Tanhaji. pic.twitter.com/s1YpGpgEkQ
— Shah Rukh Khan (@iamsrk) November 11, 2019
Here's to 100's more. Congratulations @ajaydevgn Can't wait for #Tanaji https://t.co/XgIKB94py3
— Abhishek Bachchan (@juniorbachchan) November 11, 2019
It been so much fun growing up on your movies @ajaydevgn sir here’s to another 100 #100thFilmOfAjayDevgn pic.twitter.com/3RqHrxRxCH
— Varun Dhawan (@Varun_dvn) November 11, 2019
Release date finalized... Ajay Devgn’s next film #Maidaan - based on the sport #football - to release on 27 Nov 2020... Costars Keerthy Suresh... Directed by Amit Ravindernath Sharma [#BadhaaiHo]... Filming will conclude by March 2020. pic.twitter.com/jE2N9uZtAc
— taran adarsh (@taran_adarsh) November 10, 2019