શોધખોળ કરો

બોલિવૂડના આ એક્ટરે આસામ પૂરગ્રસ્ત લોકોને કરી બે કરોડની મદદ

અક્ષયે કહ્યું કે માત્ર પૂરને લઈને ટ્વીટ નથી કરવા માંગતા, પરંતુ પોતાનાથી થાય એટલી મદદ પણ કરવા માંગે છે.

મુંબઈ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે આસામમાં પૂર પ્રભાવિત લોકોની મદદ માટે મુખ્યમંત્રી રાહત ફંડ અને કાઝીરંગા નેશનલ પાર્કના રેસ્ક્યૂ ઓપરેશન માટે બે કરોડ રૂપિયા દાન આપ્યા છે. અક્ષય સામાજિક સેવાનાં ઉમદા કાર્યોમાં પણ ભરપૂર રસ લે છે. અક્ષયે કહ્યું કે મારે માત્ર રિયેક્ટ નથી કરવાનું અને ટ્વિટર પર ‘સો સેડ’ નથી લખવાનું. હું આપને અપીલ કરું છું કે તમે પણ મદદ કરો તમારાથી થાય એટલી. બોલિવૂડના આ એક્ટરે આસામ પૂરગ્રસ્ત લોકોને કરી બે કરોડની મદદ પોતાની ફિલ્મ મિશન મંગલના ટ્રેલર લૉન્ચની ઇવેન્ટ દરમિયાન આ ડોનેશને લઈને સવાલ થયો ત્યારે અક્ષયે મજાકના મૂડમાં કહ્યું, ‘મેમ મારા પાસે ઘણા પૈસા છે. ’ બાદમાં તેમણે ગંભીર થઈને કહ્યું, મે બે ત્રણ દિવસ પહેલા એક ફોટો જોયો હતો. જેમાં એક મહિલા પોતાના બાળકને લઈને પાણીમાંથી બહાર નીકળી રહી હતી. હું આ વાતને લઈને પોતાને નસીબદાર માનું છું કે અમારી સાથે આવું થયું નથી. જ્યારે તે તસવીર જોઈ ત્યારે મને વિચાર આવ્યો કે આપણી સાથે પણ આવું થઈ શકે. મારી પત્ની અને દિકરી સાથે પણ થઈ શકે છે. અક્ષયે કહ્યું કે માત્ર પૂરને લઈને ટ્વીટ નથી કરવા માંગતા, પરંતુ પોતાનાથી થાય એટલી મદદ પણ કરવા માંગે છે. અક્ષયે કહ્યું હું તમને વિનંતી કરું છું કે ટ્વિટ પર સો સેડ, ગોડ બ્લેસ એવરીવન જેવી વસ્તુઓ કહેવાનું બંધ કરો અને મદદ કરો. અક્ષયે ફિલ્મના ઇવેન્ટ પર આવેલા મીડિયાના લોકોને પણ ટ્વિટ પર પોતાની એકડજૂટતા દેખાડવાના બદલે સાચી રીતે યોગદાન આપવા કહ્યું હતું. અક્ષય કુમાર જલ્જદી જ પોતાની અપકમિંગ ફિલ્મ ‘મિશન મંગલ’માં નજર આવશે. આ ફિલ્મ ભારતના પ્રથમ મંગળયાનની કહાણી છે. ફિલ્મમાં વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા, શરમન જોશી છે. ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
Embed widget