શોધખોળ કરો
Video: અક્ષય કુમારે BSF જવાનો સાથે ઉજવી હોળી
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલમાં પોતાની આગામી ફિલ્મ કેસરીના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે બીએસએફ કેમ્પ ગયા હતા. ત્યાં તેમણે એક મહિલા ઓફીસરને મોક ફાઈટમાં હરાવ્યા હતા. અક્ષય કુમારે તેનો વીડિયો ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
અક્ષયે આ સાથે જ કેપ્શનમાં લખ્યું કે BSF ઈન્ડિયાના જવાનોને મળવાની હંમેશા મજા આવે છે. તેમની ટ્રેનિંગ, પેશન અને ઉત્સાહ ખૂબ જ ઉમદા છે અને તેમાંથી ઘણું બધુ શીખવા મળે છે.
અહીં અક્ષયે BSFના જવાનો સાથે આગામી ફિલ્મ કેસરીના પંજાબી ગીત પર ભાંગડા પણ કર્યા હતા. અક્ષયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement