શોધખોળ કરો
આલિયાએ ખોલ્યું પોતાના પહેલા પ્રેમ અને બ્રેકઅપનું રાજ!
1/5

ઉલ્લેખનીય છે કે, બૉલીવુડ કિંગ શાહરુખ ખાન સાથે ફિલ્મ 'ડિયર જિંદગી' માં નજર આવશે. આ ફિલ્મમાં આલિયા ચાર યુવાનો સાથે રોમાંસ કરતી જોવા મળશે. શાહરૂખ ખાન તેની સાથે મેટર બનેલા જોવા મળે છે. આ ફિલ્મ નવેંબરમાં રિલીઝ થશે.
2/5

આલિયાએ જણાવ્યું હતુ કે, તે જ્યારે 16 વર્ષની ઉમરની હતી ત્યારે એક શખ્સના પ્રેમમાં પડી હતી. તેને એટલો પ્રેમ કરતી હતી કે, તે સમયે તેની સાથે જ લગ્ન કરવા પણ માંગતી હતી. એટલું જ નહિ તેના બાળકોની માતા બનવાના સપના પણ જોવા લાગી હતી. આલિયાએ જણાવ્યું હતું કે, તેનું બ્રેકઅપ રિલેશનશિપમાં આવ્યાના બે વર્ષની અંદર જ થઇ ગયું હતું. આલિયાએ જણાવ્યું હતું કે, તેણે તેની સાથે બે વર્ષ સુધી ડેટ કર્યું હતું.
Published at : 28 Oct 2016 10:49 AM (IST)
Tags :
Sidharth MalhotraView More





















