શોધખોળ કરો

Mela: ચાલુ પ્રૉગ્રામમાં આ સ્ટાર સિંગર પર લોકોએ ફેંકી બૉટલો, સિંગર ગુસ્સે ભરાયો ને પછી કરી દીધુ આવુ કામ, જુઓ

અહીં પ્રસ્તુતિ આપવા આવેલા બૉલીવુડ સિંગર મીકા સિંહ (Mika Singh) તે સમયે ગુસ્સામાં આવી ગયો જ્યારે તેના પર લોકોએ બૉટલો ફેંકાવાની શરૂઆત કરી દીધી

Chittorgarh Deepawali Mela: રાજસ્થાન (Rajasthan)ના ચિતૌડગઢ (Chittorgarh) જિલ્લામાં દસ દિવસનો દિવાળી મેળો (Deepawali Mela) ચાલી રહ્યો છે. આમાં દરેક દિવસે અલગ અલગ સેલિબ્રિટી પોતાની પ્રસ્તુતિ આપવા માટે આવી રહ્યાં છે. આ બધાની વચ્ચે બુધવારની રાત્રે એક ઘટના ઘટી ગઇ. અહીં પ્રસ્તુતિ આપવા આવેલા બૉલીવુડ સિંગર મીકા સિંહ (Mika Singh) તે સમયે ગુસ્સામાં આવી ગયો જ્યારે તેના પર લોકોએ બૉટલો ફેંકાવાની શરૂઆત કરી દીધી. આ પછી તે સ્ટેજ પરથી ઉતરીને ચાલ્યો ગયો. આનાથી દર્શકોથી ખચોખચ ભરેલા સ્ટેડિયમમાં નિરાશા છવાઇ ગઇ. આ મેળાનુ આયોજન ચિતૌડગઢ નગર પરિષદ તરફથી ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં (Indira Gandhi Stadium) માં કરવામાં આવી રહ્યું છે. આમાં રાત્રે લગભગ 10:30 વાગ્યા બાદ મીકા સિંહ સ્ટેજ પર પહોંચ્યો હતો. 
 
અહીં રાજસ્થાન ઘરોહર સંરક્ષણ અને પ્રોન્નતિ પ્રાધિકરણના અધ્યક્ષ સુરેન્દ્ર સિંહ જાડાવત, નગર પરિષદ સભાપતિ સંદીપ શર્મા અને ઉપસભાપતિ કૈલાશ પંવાર વગેરેએ ચિતૌડગઢની તસવીર ભેંટ કરીને તેમનુ અભિનંદન કર્યુ. આ પછી બૉલીવુડ સિંગરની પ્રસ્તુતિઓનો ગાળો શરૂ થયો. 

મીકા સિંહે પ્રસિદ્ધ પાર્શ્વ ગાયક કુમાર શાનૂના પુત્ર જાન શાનૂની સાથે એકથી એક ખાસ પ્રસ્તુતિ આપીને દર્શકોને મોહિત કરી દીધા હતા. તેમને દમા દમ મસ્ત કલંદર, મૌજા હી મૌજા, અપની તો જૈસૈ તૈસે કટ જાયેગી, હવા હવા યહા હવા, ગંદી બાત સહિત ડઝનેક સુપર ડુપર ગીતો ગાઇને દર્શકોને નાંચવા માટે મજબૂર કરી દીધા હતા.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bollywood Celebrities (@bollycelebrities_)

ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં પણ હજારોની સંખ્યામાં દર્શકો હાજર રહ્યાં અને મોબાઇલમાં શૂટિંગ પણ કરી રહ્યા હતા. આ બધાની વચ્ચે પોતાની પ્રસ્તુતિના અંતિમ દૌર, એટલે કે મીકા સિંહ અઢી કલાકનુ પરફોર્મન્સ આપી ચૂક્યો હતો, અને લગભગ 1 વાગે ભીડમાંથી કોઇએ તેમના પર બૉટલ ફેંકી દીધી, જોકે, બૉટલ મીકા સિંહ સુધી નાં પહોંચી અને તે સમયે જ તે સ્ટેજ છોડીને નીકળી ગયો હતો, અને દર્શકો નિરાશ થયા હતા. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee Music Company (@zeemusiccompany)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bollywood Celebrities (@bollycelebrities_)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bollywood Celebrities (@bollycelebrities_)

ટોપ સ્ટોરી

અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |
Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો મલ્ટિપલ અટેક!
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ 2nd T20: વિકેટો પડતી રહી છતાં ભારત કેવી રીતે જીત્યું? કેપ્ટન ઐયરે જણાવ્યું ટીમનું સિક્રેટ
IND vs NZ 2nd T20: વિકેટો પડતી રહી છતાં ભારત કેવી રીતે જીત્યું? કેપ્ટન ઐયરે જણાવ્યું ટીમનું સિક્રેટ
Tilak Varma T20 record: તિલક વર્મા અણનમ એટલે ટીમની જીત નક્કી! 26 મેચમાં 26 વિજયનો અનોખો રેકોર્ડ
Tilak Varma T20 record: તિલક વર્મા અણનમ એટલે ટીમની જીત નક્કી! 26 મેચમાં 26 વિજયનો અનોખો રેકોર્ડ
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Embed widget