શોધખોળ કરો

જેમ્સ કેમેરોનની ‘Avatar: The Way of Water'નો જબરદસ્ત ક્રેઝ, ઓપનિંગ વિકેન્ડ પર થઈ શકે છે શાનદાર કમાણી

'અવતાર 2'નો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ફિલ્મ ઓપનિંગ વીકએન્ડ પર 150 મિલિયન ડોલરની કમાણી કરે તેવી આશા છે.

Avatar 2 Box Office Prediction: જેમ્સ કેમેરોનની 'અવતારઃ ધ વે ઓફ વોટર' સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ ઘણી ચર્ચામાં છે. હોલીવુડની આ ફિલ્મને લઈને દર્શકોમાં એટલો ક્રેઝ છે કે અત્યાર સુધીમાં ભારતમાં જ 2 લાખથી વધુ એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ ધૂમ મચાવી શકે છે. આ સાથે જ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને લઈને પણ અટકળો લગાવવામાં આવી રહી છે.

શરૂઆતના સપ્તાહના અંતે કેટલી કમાણીની આશા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 'અવતાર 2'નો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ફિલ્મ ઓપનિંગ વીકએન્ડ પર 150 મિલિયન ડોલરની કમાણી કરે તેવી આશા છે. આ ફિલ્મ 16 ડિસેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 'અવતારઃ ધ વે ઓફ વોટર' 2009ની બ્લોકબસ્ટર 'અવતાર'ની સિક્વલ છે. 'અવતારઃ ધ વે ઓફ વોટર'ને ડિઝનીની અત્યાર સુધીની સૌથી મોટી વૈશ્વિક રિલીઝ કહેવામાં આવી રહી છે, કારણ કે આ ફિલ્મ માર્વેલની 'એવેન્જર્સઃ એન્ડગેમ'ને પાછળ છોડીને 52,000 સ્ક્રીન્સ પર રિલીઝ થશે.

'અવતાર 2' બનાવવા પાછળ કેટલો ખેચ થયો ?

ખર્ચની વાત કરીએ તો, 'અવતાર 2' બનાવવા માટે નિર્માતાઓએ 250 મિલિયન ડોલરનો ખર્ચ કરવો પડ્યો હતો. જ્યારે વર્ષ 2009માં 'અવતાર' માટે મેકર્સે 237 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. હાલમાં આ ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ચર્ચા છે. આવી સ્થિતિમાં તે જોવાનું રસપ્રદ રહેશે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલા રેકોર્ડ તોડે છે.આ બધાની વચ્ચે ફિલ્મના પ્રારંભિક રિવ્યુ પણ આવવા લાગ્યા છે.

અક્ષય કુમારે 'અવતારઃ ધ વે ઓફ વોટર'ને અદ્ભુત ગણાવી

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે ટ્વિટ કરીને 'અવતારઃ ધ વે ઓફ વોટર'ના વખાણ કર્યા છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, 'ગઈ રાત્રે 'અવતારઃ ધ વે ઓફ વોટર' ફિલ્મ જોઈ અને ઓહ બોય!! અદ્ભુત શબ્દ. હું હજુ મંત્રમુગ્ધ છું. જેમ્સ કેમેરોનને તેમના ટ્વીટને ટેગ કરીને, તેણે લખ્યું, 'હું તમારા જિનિયસ ક્રાફ્ટ આગળ @JimCameron ઝૂકવા માગું છું

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
Embed widget