શોધખોળ કરો
બર્થડે સ્પેશિયલ: બાહુબલીની આ એક્ટ્રેસ પાસે છે એક અબજ કરતા પણ વધુની સંપતિ, ફિલ્મ સિવાય કરે છે આ કામ
1/7

બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ સાથે અનુષ્કાના નામને જોડવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા એવી પણ ખબર આવી હતી કે તેઓ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અને ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. પરંતુ આ અફવાઓ વચ્ચે પ્રભાસે સ્પષ્ટા કરી હતી કે અનુષ્કા અને તે બાળપણના મિત્રો છે. બન્ને વચ્ચે કોઈ અફેર નથી. આ બન્નેને પરિવાર ફેમિલી ફ્રેન્ડ્સ છે.
2/7

મીડિયાના અહેવાલ પ્રમાણે અનુષ્કા શેટ્ટી પાસે કુલ 140 કરોડ રૂપિયના પ્રોપર્ટી છે. તેનું ઘર હૈદરાબાદના પોશ વિસ્તારના જુબલી હિલ્સમાં સ્થિત વુડ્સ એપાર્ટમેન્ટમાં છે. તે એક ફિલ્મ માટે 4 થી 5 કરોડ રૂપિયા ચાર્જ લે છે.
Published at : 07 Nov 2018 11:44 AM (IST)
Tags :
Anushka ShettyView More





















