શોધખોળ કરો
બોલીવૂડના ક્યાં સ્ટારનો ભત્રીજો ફ્લેટમાંથી મૃત હાલતમાં મળી આવ્યો, જાણો વિગત
1/3

જન્મેદ્ર આહુજા નિર્માતા કીર્તિ કુમારનો દિકરો છે. જન્મેદ્ર ગોવિંદા સ્ટારર ફિલ્મ જહાં જાયેંગે હમેં પાયેંગેના નિર્દેશક હતો. તેમણે ફિલ્મ પ્યાર દિવાના હોતા હૈમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.
2/3

રિપોટ્સ મુજબ, પરિવારના જણાવ્યા મુજબ હાર્ટ અટેકના કારણે જન્મેંદ્રનું મોત થયું છે. તેમના નજીકના સંબંધીઓનું કહેવું છે કે જન્મેંદ્ર મુંબઈના યારી રોડ પર પોતાના ફ્લેટમાં હતો ત્યારે સવારે અચાનક છાતીમાં દુખાવો થયો હતો ત્યાર બાદ તે સુઈ ગયો અને પછી ઉઠ્યો નહી. જાણકારી અનુસાર, બપોર બાદ મુંબઈના વિલે પારલે સ્થિત પવન હંસ શ્મશાન ભૂમિમાં જન્મેંદ્રના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Published at : 24 Jan 2019 03:59 PM (IST)
Tags :
GovindaView More





















