શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસના કારણે પેરિસ નહીં જાય દીપિકા પાદુકોણ, ફેશન શોમાં લેવાની હતી ભાગ
અભિનેત્રીને લકઝરી ફેશન હાઉસ લુઈ વીટૉએ પેરિસ ફેશન વીકમાં સામેલ થવા આમંત્રણ મોકલ્યું હતું.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ કોરોના વાયરસના કારણે પેરિસ ફેશન વીકમાં નહીં સામેલ થાય. કોરોના વાયરસના કહેરના કારણે એક્ટ્રેસે પેરિસ ફેશન વીકનો કાર્યક્રમ રદ કરી દીધો છે. અભિનેત્રીને લકઝરી ફેશન હાઉસ લુઈ વીટૉએ પેરિસ ફેશન વીકમાં સામેલ થવા આમંત્રણ મોકલ્યું હતું.
અભિનેત્રીના પ્રવક્તાના જણાવ્યા મુજબ, દીપિકા પાદુકોણ પેરિસ ફેશન વીકમાં લુઈ વીટૉનના ફેશન વીક 2020માં ભાગ લેવા ફ્રાંસ જવાની હતા. પરંતુ ફ્રાંસમાં કોરોના વાયરસને જોતાં તેણે યાત્રા રદ્દ કરી દીધી છે.View this post on Instagram
ભારતમાં પણ કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. દિલ્હી અને તેલંગાણામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) ગુજરાત મહિલા કોંગ્રેસનું પ્રદેશ માળખું થયું જાહેર, જાણો કોને-કોને મળ્યું સ્થાન, જુઓ લિસ્ટ તાપીઃ સોનગઢ નજીક ટ્રક, ST બસ અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત, 8નાં મોત, 20 ઘાયલView this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion