શોધખોળ કરો
કેન્સરની સારવાર કરાવી ભારત પરત ફરી સોનાલી બેન્દ્રે, ફેન્સ થયા ભાવુક
1/3

મુંબઈ આવતા પહેલા સોનાલીએ એક પોસ્ટ કરી જાણકારી આપી હતી. સોનાલીને ભારત પરત ફરતા કેવુ લાગી રહ્યુ છે તેની ભાવનાત્મક રજૂઆત કરી હતી. તેણે લખ્યુ છે કે હું ત્યા પરત ફરી રહી છુ જ્યા મારૂ દિલ છે. આ એક એવી લાગણી છે જેને શેર કરતા ખુશી થાય છે. આ વાતને હુ શબ્દોમાં ન વર્ણવી શકુ. પરિવાર અને મિત્રો વચ્ચે આવવાથી ખુશી અનુભવુ છુ.
2/3

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે ન્યૂયોર્કથી કેન્સરની સારવાર કરાવીને મુંબઈ પરત ફરી છે. સોમવારે મુંબઈના એરપોર્ટ પર અભિનેત્રી સોનાક્ષી તેના પતિ ગોલ્ડી બહેલ સાથે જોવા મળી હતી. સોનાલીનો લુક ખૂબજ બગલાઇ ગયો છે. દવાઓ અને ટ્રીટમેન્ટના કારણે આવું થયુ છે. સોનાલી કેન્સર ટ્રીટમેન્ટ દરમિયાન કેટલીક કીમોથેરોપીની પ્રક્રિયામાંથી પસાર થઈ છે. સોનાલી બેન્દ્રે મુંબઈ પરત ફરતા તેના ફેન્સ ખૂબ જ ભાવૂક થયા હતા.
Published at : 03 Dec 2018 03:56 PM (IST)
View More





















