શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ એક્ટરની સાથે 80 વર્ષની માતાએ પણ કર્યા પુશ અપ્સ, જુઓ Video
મિલિંદ સોમન પોતાની ફિટનેસ માટે ઈન્ડસ્ટ્રીમાં ફેમસ છે. તે વારંવાર સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વર્કઆઉટના વિડીયોઝ શૅર કરતો રહે છે.
નવી દિલ્હીઃ અભિનેતા મિલિંદ સોમને તમામ મહિલાઓને એક ખાસ અંદાજમાં માતૃ દિવસની ભુશકમના આપી હતી. મિલિંદે એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેમની 80 વર્ષીય માતા સાડી પહેરીને પુશ અપ્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં મિલિંદ મહિલાઓને ફિટ રહેવાનો આગ્રહ કરી રહ્યા છે.
મિલિંદ સોમન પોતાની ફિટનેસ માટે ઈન્ડસ્ટ્રીમાં ફેમસ છે. તે વારંવાર સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વર્કઆઉટના વિડીયોઝ શૅર કરતો રહે છે. મધર્સ ડે પર તેણે પોતાની માતા સાથેનો વિડીયો શૅર કર્યો હતો. 45 સેકન્ડની આ ક્લિપમાં મિલિંદ પોતાની માતા સાથે ગ્રાઉન્ડ પર પુશઅપ્સ કરતો જોવા મળે છે. આ વિડીયોને શૅર કરતા મિલિંદે લખ્યું કે, ‘હજુ એટલું પણ મોડું નથી થયું. ઉષા સોમન, મારી મા, 80 વર્ષની યુવા’ આ વિડીયો જોઈને એવું લાગી રહ્યું છે કે મિલિંદની મા આજે પણ ખૂબ જ ફિટ એન્ડ ફાઈન છે. તેનો વિડીયો કોઈને પણ પ્રેરણા આપી શકે તેવો છે.It's never too late.
Usha Soman, my mother. 80 years young.#mothersday #love #mom #momgoals #fitwomen4fitfamilies #fitness #fitnessmotivation #healthylifestyle #fitterin2019 #livetoinspire make every day mother's day!!!!! 😃😃😃 pic.twitter.com/7aPS0cWxlR — Milind Usha Soman (@milindrunning) May 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement