શોધખોળ કરો

'પાપા કહેતે હૈં...' પર આમિર ખાને પુત્ર આઝાદ સાથે કર્યો જબરજસ્ત ડાન્સ, જુઓ પિતા-પુત્રનો ડાન્સ

Aamir Khan: આમિર ખાનની દીકરી આયરા ખાને તાજેતરમાં સગાઈ કરી છે. દીકરીની સગાઈના ફંક્શનમાં આમિર ખાને દીકરા આઝાદ સાથે તેની ફિલ્મના ગીત પાપા કહેતા હૈ પર ડાન્સ કર્યો હતો.

Aamir Khan And Son Azad Dance Video: બોલિવૂડના મિસ્ટ પરફેક્શનિસ્ટ આમિર ખાનની પુત્રી આયરા ખાને તાજેતરમાં નુપુર શિખર સાથે સગાઈ કરી છે. આમિર ખાને તેની પુત્રી આયરા ખાનની સગાઈની પાર્ટીમાં તેની 1988ની ફિલ્મ 'કયામત સે કયામત તક'ના તેના આઇકોનિક ગીત 'પાપા કહેતે હૈં' પર ડાન્સ કર્યો હતો. ખાસ વાત એ છે કે આમિરે તેના પુત્ર આઝાદ અને ફિલ્મ નિર્માતા અને પિતરાઈ ભાઈ મન્સૂર ખાન (જેઓએ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું જેમાં આમિરે 1988માં મુખ્ય ભૂમિકા ભજવી હતી) સાથે ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay Varma (@itsvijayvarma)

વિજય વર્માએ પાર્ટીનું આલ્બમ શેર કર્યું

આયરા ખાન અને નુપુર શિખરેની સગાઈની પાર્ટીમાં હાજરી આપનાર અભિનેતા વિજય વર્માએ બુધવારે તેની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર સગાઈની પાર્ટીની તસવીરો સાથે એક મજેદાર વીડિયો શેર કર્યો હતો. જેમાં સગાઈના ફોટા ઉપરાંત, આલ્બમમાં મહેમાનો ફાતિમા સના શેખ, વિજય વર્મા અને ગુલશન દેવૈયાના ફોટોગ્રાફ્સ પણ હતા. આયરા ખાન અને નુપુર શિખરેની સગાઈની પાર્ટીનું આલ્બમ શેર કરતા વિજય વર્માએ લખ્યું, "આયરા-નુપુર, Pup x Popeye, કેટલું સુંદર કપલ અને કેવું અદ્ભુત સેલિબ્રેશન હતું.

એક અવિશ્વસનીય જીવનની શુભેચ્છા."

આમિર અને તેની પહેલી પત્નીનું સંતાન છે આયરા. જણાવી દઈએ કે આયરા ખાન આમિર ખાન અને તેની પહેલી પત્ની રીના દત્તાની નાની દીકરી છે. આયરાએ સપ્ટેમ્બરમાં સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર નુપુર શિખરે સાથે સગાઈ કરી હતી. આ કપલે નવેમ્બરમાં મિત્રો અને પરિવાર સાથે પાર્ટીનું આયોજન કર્યું હતું. વિજય વર્માની પોસ્ટની આ તસવીરોમાં આયરાની રિંગ સેરેમનીની સુંદર ઝલક જોવા મળી રહી છે. ફોટામાં બધા મસ્તી કરતા જોવા મળે છે. ડાન્સ, ગીતો અને ખુશીઓથી ભરેલી આ પાર્ટીમાં આયરા પણ ખૂબ જ મસ્તી કરતી જોવા મળે છે. વિજય વર્મા ગ્રે કલરના પોશાકમાં હેન્ડસમ લાગી રહ્યો છે.

ચાહકોએ કરી કોમેન્ટ 

પિતા અને પુત્રને એકસાથે ડાન્સ કરતા જોઈને યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે આ જીવનનું સર્કલ છે. તો સફેદ દાઢીમાં આમિરને જોઈને લોકો પણ ઉદાસ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું- આમિરને વૃદ્ધ થતા જોવું સારું નથી લાગી રહ્યું તે જ સમયે એક યુઝરે કહ્યું - આમિરને થોડો સમય બ્રેકની જરૂર છે.

ટોપ સ્ટોરી

'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત
Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
Embed widget