શોધખોળ કરો
Advertisement
મલાઇકા અરોડાએ શેર કરી બ્યૂટી ટિપ્સ, બતાવી કૉફીથી સ્ક્રબ બનાવવાની રીત, વીડિયો વાયરલ
મલાઇકા અરોડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- કોણ કહે છે કે કૉફી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, અહીં આ ટિપની મદદથી આપણા વિલનને હીરોમાં બદલો
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસમાં સામેલ મલાઇકા હાલ ઘરે રહીને પોતાના ફેન્સને બ્યૂટી અંગે માર્ગદર્શન આપી રહી છે. એક્ટ્રેસ પોતાના ફેન્સને આસાનીથી ખુબસુરત રહેવા અંગેની બ્યૂટી ટિપ્સ શેર કરી છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- કોણ કહે છે કે કૉફી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, અહીં આ ટિપની મદદથી આપણા વિલનને હીરોમાં બદલો.
મલાઇકાએ આના ઉપયોગ વિશે બતાવતા લખ્યું- બૉડી સ્ક્રબ, બચેલા કૉફી ગ્રાઉન્ડને થોડાક બ્રાઉન સુગર અને નારિયેલ તેલની સાથે ભેળવો, આને ધીમે ધીમે લગાવો, આ તરત જ અને ઘરેલુ સ્ક્રબ તરીકે કામ કરે છે. કૉફીમાં રહેલા કૈફીનામાં શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે ચામડીને સૂરજની ક્ષતિથી બચાવવામાં મદદ કરે છે. આનાથી ચામડી પણ સ્વસ્થ રહે છે.
તાજેતરમાં જે મલાઇકાએ એલોવેરાના બરાબર ઉપયોગ વિશે પણ જણાવ્યુ હતુ, તેનુ કહેવુ છે કે તે ખુદ એલોવેરાનો ઉપયોગ કરે છે.
હાલમાં ડાન્સ ડીવા મલાઇકા અરોડા પણ હવે શૂટિંગ શરૂ કરી ચૂકી છે, અને તેને આ દરમિયાન એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મલાઇકા દેખાઇ રહી છે કે શૂટિંગ દરમિયાન કઇ રીતે સાવધાની રાખે છે.
અભિેનત્રી મલાઇકા અરોડાએ ચાર મહિનાના લૉકડાઉન બાદ ફરીથી કામ શરૂ કર્યુ છે, અને તેને આ દરમિયાન પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement