શોધખોળ કરો

કોરોનાના કારણે અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બૉમ' થિએટરની જગ્યાએ હવે વેબ પ્લેટફોર્મ પર થશે રિલીઝ

અક્ષય કુમાર અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ 'લક્ષ્મી બૉમ' એક મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થવાની જગ્યાએ સીધી એક ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે

મુંબઇઃ કોરોના મહામારીના કારણે કેટલાક ફિલ્મસ્ટાર્સની ફિલ્મો રિલીઝ માટે અટવાઇ છે. રિપોર્ટ છે કે, અક્ષય કુમારની આગામી ફિલ્મ 'લક્ષ્મી બૉમ' હવે બહુ જલ્દી રિલીઝ થવાની છે, પણ થિએટરની જગ્યાએ આ ફિલ્મન વેબ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. કૉવિડ-19ના કારણ ફિલ્મી અને ટીવી ઇન્ડસ્ટ્રી પર મોટુ નુકશાન પહોંચ્યુ છે. એક દૈનિક અખબારના રિપોર્ટનુ માનીએ તો અક્ષય કુમાર અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ 'લક્ષ્મી બૉમ' એક મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થવાની જગ્યાએ સીધી એક ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. 'લક્ષ્મી બૉમ'ના રિલીઝ રાઇટ્સ ખરીદવા માટે નિર્માતા અને અક્ષય કુમાર ડિઝ્ની+હૉટસ્ટારની સાથે વાતચીત કરી રહ્યો છે. લૉકડાઉનના કારણે ફિલ્મ, શૉ અને જાહેરાતોના શૂટિંગો અટક્યા છે, ત્યારે ઓટીટી પ્લેટફોર્મ ખુબ એક્ટિવ થઇ ગયુ છે, કેમકે હાલ લોકો પોતાના ઘરોમાં બેસીને આ પ્લેટફોર્મ પરથી ઘણુબધુ માની રહ્યાં છે. કોરોનાના કારણે અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બૉમ' થિએટરની જગ્યાએ હવે વેબ પ્લેટફોર્મ પર થશે રિલીઝ રાધવ લોરેન્સ નિર્દેશન આ ફિલ્મ 22 મેએ સિલ્વર સ્ક્રીન પર હીટ કરવા માટે તૈયાર હતી, પણ એડિટીંગ, મિક્સિંગ અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સહિત કેટલાય પૉસ્ટ-પ્રૉડક્શનનું નામ પુરુ કરવાનુ છે. સુત્રો અનુસાર, અક્ષય કુમાર એ નક્કી કરવા માગે છે કે ઇન્વેસ્ટર્સ પાર્ટીઓમાં કોઇને પણ કંઇ નુકશાન ના થાય. અને આ ફિલ્મ વ્યાપક દર્શકો સુધી પહોંચે, જ્યારે ડિઝની+હૉટસ્ટાર દુનિયાભરમાં પહોંચી નક્કી કરે છે. ભારતમાં નાના શહેરોમાં ફિલ્મ ઉપલબ્ધ કરાવવા માટે એક ચિંતાનો વિષય બની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

વિડિઓઝ

Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન

શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?

જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

Embed widget