શોધખોળ કરો

Amitabh Bachchan Gets Injured: અમિતાભ બચ્ચન ઘાયલ, પ્રભાસના પ્રોજેક્ટ કેનું ચાલી રહ્યું હતું શૂટિંગ

Amitabh Bachchan Gets Injured બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન શૂટિંગ દરમિયાન એક મોટા અકસ્માતનો શિકાર બન્યા છે અને આ દરમિયાન તેમને ઈજા થઈ છે.

Amitabh Bachchan Gets Injured: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh  bachchan) શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટનાનો શિકાર બન્યા છે અને આ દરમિયાન તેમને ઈજા પણ થઈ છે. પોતાના બ્લોગ દ્વારા માહિતી આપતા અમિતાભ બચ્ચને(Amitabh  bachchan)  પોતે કહ્યું કે હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન તેમનો અકસ્માત થયો હતો. તેણે કહ્યું કે તે તેની આગામી ફિલ્મ 'પ્રોજેક્ટ કે'ના એક્શન સિક્વન્સના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે અને હાલમાં તે મુંબઈમાં તેમના ઘરે આરામ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચનને શૂટિંગ દરમિયાન પહોંચી ઈજા 

બિગ બીએ (Amitabh  bachchan)  તેમના બ્લોગમાં લખ્યું, ke "હૈદરાબાદમાં 'પ્રોજેક્ટ કે' માટે શૂટિંગ કરતી વખતે, એક એક્શન શૉટ દરમિયાન હું ઘાયલ થયો છું.. પાંસળીની કાર્ટિલેજ પોપ થઈ ગઈ હતી અને જમણા પાંસળીના પાંજરામાં સ્નાયુ ફાટી ગયા હતા, શૂટ રદ કરવામાં આવ્યું છે. AIG હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ લીધી અને સીટી સ્કેન કર્યું. હું હૈદરાબાદથી ઘરે પાછો આવી ગયો  છું. પાટો બાંધવામાં આવ્યો છે અને બાકીની સારવાર ચાલી રહી છે. હા તે દુઃખદાયક છે, હલનચલન અને શ્વાસ લેવામાં થોડી તકલીફ છે, તેઓને સાજા થવામાં થોડા અઠવાડિયા લાગશે, તે સામાન્ય થાય તે પહેલા દુખાવો ના થાય માટે કેટલીક દવા પણ ચાલી રહી છે.

View this post on Instagram
 
A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

બીગ બીએ જણાવી હેલ્થ અપડેટ 

તેમણે વધુમાં કહ્યું કે, “ઈજાના કારણે જે કામ કરવાનું હતું તે હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી સારવાર પૂરી ન થાય ત્યાં સુધી તમામ કામ બંધ રહેશે. અત્યારે હું જલસામાં આરામ કરી રહ્યો છું અને બધી જરૂરી પ્રવૃત્તિઓ માટે મોબાઈલ છે.. આરામ કરી કરી રહ્યો છું અને સામાન્ય રીતે સૂઈ રહ્યો છું. તે કહેવું મુશ્કેલ હશે કે  હું આજે સાંજે જલસા ગેટ પર શુભેચ્છકોને મળી શકીશ નહીં.. તેથી આવતા નહી.. અને જેઓ આવવાના છે તેમને તમે બને તેટલું કહો કે તેઓ પણ ના આવે. બાકી ઠીક છે.''

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget