શોધખોળ કરો

સુશાંત પાસે કેટલા કરોડની એફડી હતી, ને કયા કારણોસર તેને તોડી દેવાઇ, EDની તપાસમાં થયો મોટો ખુલાસો

અત્યાર સુધી થયેલી તપાસ દરમિયાન હજુ પણ સુશાંતના ખાતામાં કરોડો રૂપિયા હોવાનુ જાણવા મળ્યુ છે. વળી, એ વાતની પણ જાણ થઇ છે કે ખાતામાંથી એક એવા ફ્લેટનો હપ્તો ભરવામાં આવતો હતો

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત મોત મામલે મની લૉન્ડ્રિંગની તપાસ કરી રહેલી ઇડીએ તપાસ દરમિયાન કેટલીક ખાસ વાતોનો ખુલાસો કર્યો છે, જેમાં ઇડીને જાણવા મળ્યુ છે કે બહુ ઓછા સમયમાં સુશાંત સિંહ રાજપૂતની કોરોડ રૂપિયાની એફડીને તોડી દેવામાં આવી હતી. ઇડીની તપાસ દરમિયાન સુશાતના ખાતામાંથી બે દિવસની અંદર સાડા ચાર કરોડ રૂપિયાની એફડી તોડવામાં આવી, એક એસે ફ્લેટનો હપ્તો ભરવામાં આવી રહ્યો હતો જેમાં તેની એક પૂર્વ ગર્લફ્રેન્ડ રહેતી હતી. અત્યાર સુધી થયેલી તપાસ દરમિયાન હજુ પણ સુશાંતના ખાતામાં કરોડો રૂપિયા હોવાનુ જાણવા મળ્યુ છે. વળી, એ વાતની પણ જાણ થઇ છે કે ખાતામાંથી એક એવા ફ્લેટનો હપ્તો ભરવામાં આવતો હતો, જેમાં તેની એક પૂર્વ ગર્લફ્રેન્ડ રહેતી હતી. અત્યાર સુધી જે વાત કહેવામાં આવી છે તેમાં એ જાણવા મળ્યુ છે કે, સુશાંત તેની પહેલી ગર્લફ્રેન્ડ પર પણ ખર્ચ કરતો હતો, અને તેનો એક દિવસનો ખર્ચ ₹50000થી ઉપરનો હતો. ઇડીએ અત્યાર સુધી મળેલી જાણકારીઓની સત્યતા તપાસી રહી છે, સુત્રો અનુસાર, આ ફ્લેટ સુશાંત સિંહ રાજપૂતના નામ પર જ હતો, અને જે બેન્ક ખાતામાંથી સુશાંત સિંહ રાજપૂત આનો હપ્તો ભરી રહ્યો હતો, તે ખાતામાં હજુ પણ લગભગ 35 લાખ રૂપિયાની રકમ બતાવવામા આવી રહી છે. સુશાંત પાસે કેટલા કરોડની એફડી હતી, ને કયા કારણોસર તેને તોડી દેવાઇ, EDની તપાસમાં થયો મોટો ખુલાસો સુશાંત સિંહના ખાતામાંથી સાડા ચાર કરોડ રૂપિયાની એફડી વિશે પણ રિયાને ઇડીએ પુછપરછ કરી હતી, તેને પુછ્યુ કે આના વિશે જાણો છો, કે અચાનક બે દિવસમાં જ એફડી કેમ તોડી દેવામાં આવી, આના જવાબમાં રિયાએ કહ્યું કે તેને આના વિશે કંઇજ ખબર નથી, આના વિશે સુશાંત જ બતાવી શકે છે કે તેને આનુ શુ કરાવ્યુ હતુ. સુશાંત પાસે કેટલા કરોડની એફડી હતી, ને કયા કારણોસર તેને તોડી દેવાઇ, EDની તપાસમાં થયો મોટો ખુલાસો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget