શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Inside Pics: સલીમ ખાને પરિવાર સાથે ઉજવ્યો જન્મદિવસ, અરબાઝથી લઈને સલમાન સુધી બધાએ કરી મસ્તી

Salim Khan: સલમાન-અરબાઝના પિતા સલીમ ખાને ગત રોજ તેમનો 87મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસર પર આખો પરિવાર એકસાથે જોવા મળ્યો. અરબાઝ ખાને પિતાના જન્મદિવસની કેટલીક તસવીરો શેર કરી છે.

Salim Khan Birthday: સલમાન ખાનના પિતા અને પ્રખ્યાત લેખક સલીમ ખાને આગલા દિવસે તેમનો 87મો જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન સલમાન ખાન સહિત તેમનો આખો પરિવાર સલીમ ખાનના ખાસ દિવસે સાથે જોવા મળ્યો હતો. સલીમ ખાનના પુત્ર અરબાઝ ખાને પણ તેના ઈન્સ્ટાગ્રામ પર પિતાના જન્મદિવસની તસવીરો શેર કરી છે.

View this post on Instagram
 
A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial)

સલીમ ખાનના જન્મદિવસ પર આખો પરિવાર એક સાથે જોવા મળ્યો હતો. અરબાઝ ખાને તેના પિતાના જન્મદિવસ પર ફેમિલી રિયુનિયનની સુંદર તસવીરો શેર કરી છે. તસવીરોમાં સલમાન, સોહેલ ખાન, અલવીરા ખાન, હેલન, સલમા ખાન, અતુલ અગ્નિહોત્રી, અર્પિતા ખાન અને તેમના બાળકો આહિલ અને આયત બર્થડે બોય સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.

અરબાઝે સલીમ ખાનને પાઠવી શુભકામના 

પ્રથમ તસવીરમાં આખો પરિવાર દિગ્ગજ લેખક સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો જ્યારે સલીમ ખાન ડાઇનિંગ ટેબલ પર સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લેતા જોવા મળ્યા હતા. ચિકન બિરયાનીથી લઈને પાયા કરી સુધી, ડાઈનિંગ ટેબલ મોંમાં પાણી આવે તેવી વાનગીઓથી ભરેલું હતું. સલમાન તેની ભત્રીજી આયતને તેડીને ઉભેલો જોવા મળે છે. બીજી અને ત્રીજી તસવીરમાં અરબાઝ તેના પિતા સાથે પોઝ આપતો અને તેના ગાલ પર ક્યૂટ કિસ કરતો જોવા મળે છે. તસવીરોની સાથે તેણે પિતાને પણ શુભેચ્છા પાઠવી હતી. અરબાઝે લખ્યું કે, હેપ્પી બર્થડે ડેડી.

અરબાઝ ખાન વર્કફ્રન્ટ

અરબાઝ હાલમાં જ માનવ વિજ સાથે 'તનવ' નામની વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો. આ પછી તેની સલમાન સાથે 'દબંગ 4' છે.

સલમાન ખાન વર્કફ્રન્ટ

સલમાન ખાન હાલમાં પૂજા હેગડે અને શહનાઝ ગિલ સાથે 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પછી તે કેટરિના કૈફ સાથે 'ટાઈગર 3'માં જોવા મળશે. બંને ફિલ્મો 2023માં રિલીઝ થવાની છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો

ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું

માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્ય સંજય પટેલને શિક્ષણ વિભાગે કર્યો સસ્પેન્ડAhmedabad News: અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેકટરી ઝડપાઇPonzi scam: Bhupendrasinh Zala: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી કારનો હતો શોખીન, જુઓ કલેક્શનDhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત

સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?

ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 

જો પોલીસ FIR નોંધતી નથી, તો તમે કઈ કોર્ટમાં જઈ શકો છો? જાણો જવાબ

Embed widget