શોધખોળ કરો

'હું ડિપ્રેશનમાં હતી', Karishma Tanna એ કહ્યું - 'સંજૂ બાદ એક વર્ષ સુધી કોઈ કામ ન મળ્યું'

કરિશ્મા તન્નાએ વર્ષો પછી ખુલાસો કર્યો કે સંજુ ફિલ્મની સફળતા બાદ તેને એક વર્ષ સુધી કોઈ કામ મળ્યું નથી.

Karishma Tanna On Depression: કરિશ્મા તન્નાએ રણબીર કપૂરની ફિલ્મ સંજુમાં પિંકીની ભૂમિકા ભજવી હતી. જો કે ફિલ્મમાં તેને માત્ર થોડા જ સીન્સ મળ્યા હતા, પરંતુ તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. કરિશ્મા તન્નાએ વર્ષો પછી ખુલાસો કર્યો કે સંજુ ફિલ્મની સફળતા બાદ તેને એક વર્ષ સુધી કોઈ કામ મળ્યું નથી. તે ડિપ્રેશનમાં જતી રહી હતી. 'સંજુ'માં કામ કર્યા પછી કરિશ્માને લાગ્યું કે હવે તેને વધુ કામ મળશે, પરંતુ એવું થયું નહીં.

'સંજુ' પછી એક વર્ષ  કામ મળ્યું નહી

View this post on Instagram
 
A post shared by Karishma Tanna Bangera (@karishmaktanna)

સિદ્ધાર્થ કન્નન સાથેની મુલાકાત દરમિયાન, 'સંજુમાં નાનો રોલ હોવા છતાં, મને લાગ્યું કે આ ફિલ્મ મને જીવનમાં આગળ વધવામાં મદદ કરશે. પરંતુ સંજુ પછી મને જે અપેક્ષા હતી તે ન મળી. હું કહેવા માંગુ છું કે સંજુ પછી હું એક વર્ષ સુધી કોઈ કામ નથી કરી રહી. હું વિચારતી હતી કે ક્રિટીક્સ મારા કામ વિશે આટલું સારું લખ્યું છે, ભલે ફિલ્મમાં મારા માત્ર ચાર સીન હતા. મને ઈન્ડસ્ટ્રીમાંથી ઘણી આશા હતી કે હવે મને વધુ કામ મળશે, પરંતુ એવું ન થયું.

કરિશ્મા તન્ના ડિપ્રેશનમાં હતી

કરિશ્મા તન્નાએ જણાવ્યું કે કામ ન મળવાને કારણે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેણે વધુમાં કહ્યું કે, 'હું લોકોને મેસેજ કરી રહી હતી કે તમે સંજુ જોય છે? તમને મારો અભિનય ગમ્યો ? એ સમયે મા મારી સાથે હતી. હું તેમને કહેવા માંગતી ન હતી કારણ કે પછી તેઓ ટેન્શનમાં આવી જશે. મારી માતા ખૂબ જ સંવેદનશીલ છે અને મારા મિત્રો સમજી શકશે નહીં કારણ કે મારા ઉદ્યોગમાંથી કોઈ નથી. કરિશમાએ કહ્યું, 'મારા મગજમાં નકારાત્મક વિચારો આવવા લાગ્યા. આ પછી મેં મારી જાતને પ્રોત્સાહિત કરી. માત્ર હું જ જાણું છું કે કેવી રીતે મેં મારી જાતને આ સમયમાંથી બહાર કાઢી.

આ સિરીઝમાં કરિશ્મા તન્ના જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો  કરિશ્મા તન્ના ટૂંક સમયમાં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા હંસલ મહેતાની સિરીઝ સ્કૂપમાં જોવા મળશે. આમાં તે એક ક્રાઈમ રિપોર્ટરની ભૂમિકામાં જોવા મળશે જેની ઝલક સીરિઝના ટ્રેલરમાં જોવા મળી છે. કરિશ્માની સિરીઝ સ્કૂપ 2 જૂન, 2023ના રોજ Netflix પર સ્ટ્રીમ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
આંગળીઓ જોઈને પણ બીમારીઓની ખબર પડી જાય છે, બસ કરવું પડે છે આ કામ

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

2025 શરૂ થતાં જ આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ, કોઈપણ ભોગે આ કામ કરવું જ પડશે

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

Embed widget