શોધખોળ કરો

Koffee With Karan 7: 'કોફી વિથ કરણ'માં ત્રણેય ખાન એક સાથે નહી આવે, કરણ જોહરે આપ્યું આ ખાસ કારણ....

'કોફી વિથ કરણ'ની સીઝન 7 જુલાઈથી ઓનલાઈન સ્ટ્રીમિંગ થશે અને કરણ જોહર (Karan Johar) આ ચેટ શોને લઈ ખુબ જ ઉત્સાહિત છે.

Koffee With Karan 7: 'કોફી વિથ કરણ'ની સીઝન 7 જુલાઈથી ઓનલાઈન સ્ટ્રીમિંગ થશે અને કરણ જોહર (Karan Johar) આ ચેટ શોને લઈ ખુબ જ ઉત્સાહિત છે. જો કે, ઘણા કલાકાર આ શોમાં આવવા અને પોતાની પ્રતિષ્ઠા ખરાબ કરવામાં રસ નથી બતાવતા. ઘણી સેલીબ્રિટીઓનું માનવું છે કે, શોના ફોર્મેટ પ્રમાણે જવાબ આપવાના હોય છે. રણબીર કપૂરે તો પહેલાં જ આ સીઝનના શોમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. રણબીરનો દાવો છે કે, શોથી ઘણા બિન જરુરી વિવાદ પેદા થાય છે.

કરણ જોહરે NDTV સાથે પોતાની વાતચીતમાં એ સ્વિકાર્યું કે, 'કોફી વિથ કરણ' શોની ઈમેજના કારણે ત્રણેય ખાન, આમિર, સલમાન અને શાહરુખને એક સાથે શોમાં ના લાવી શકાય. કરણે વધુમાં કહ્યું કે, "હું મારા શોની ઈમેજના કારણે બદનામ છું. આ સીઝનમાં 3 ખાન નથી આવી રહ્યા. મારી પાસે તેમને એક સાથે લાવવાની તાકાત નથી. હું તેમને એક પાર્ટીમાં સાથે લાવી શકું છું. પરંતુ મારા શોમાં નહી. હું ત્રણમાંથી બે ખાનને પણ મેનેજ નથી કરી શકતો."

કરણ જોહરે પોતાના શો વિશે વધુ વાત કરતાં કહ્યું કે, "સેલેબ્સ જે વાત બીજા મંચ પર કે શો પર કરે છે તેનો કોઈ ફરક નથી પડતો પણ જો એ જ વાત એ સેબેબ્સ મારા શો પર કહે તો તેને લઈ વિવાદ થઈ જાય છે. લોકો રાહ જુએ છે કે, શો ઉપર કોઈ સેલિબ્રીટી કંઈક કહે અને તેનો મુદ્દો બનાવી શકાય"

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
Embed widget