કૃતિ સેનને પિન્ક ગાઉનમાં કરાવ્યુ હૉટ ફોટોશૂટ, શેર કરી શાનદાર તસવીરો........
એક્ટ્રેસનો અંદાજ જ એવો છે કે તેની તસવીરો પર લાખો ફેન્સ ફિદા થઇ જાય છે. તાજેતરમાં જ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે,
Kriti sanon : બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન (Kriti Sanon) હંમેશા પોતાના નવા અવતારની તસવીરો ફેન્સની વચ્ચે શેર કરતી રહે છે. પોતાની ફિટનેસ અને સુંદરતાની સાથે કૃતિ સેનન જબરદસ્ત લૂકને લઇને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટા એકાઉન્ટ પર ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે પિન્ક ગાઉનમાં સેક્સી અદામાં દેખાઇ રહી છે. કૃતિ સેનન બૉલીવુડની એક જાણીતી એક્ટ્રેસ છે.
એક્ટ્રેસનો અંદાજ જ એવો છે કે તેની તસવીરો પર લાખો ફેન્સ ફિદા થઇ જાય છે. તાજેતરમાં જ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો અંદાજ ખુબ ગ્લેમરસ લાગી રહ્યો છે. તસવીરોમાં જોઇ શકાય છે કે તે પોતાના સિઝલિંગ લૂકથી કઇ રીતે કેર વર્તાવી રહી છે. તસવીરોમાં તે ગ્લેમરસની સાથે સાથે હૉટ પણ લાગી રહી છે.
વળી, આ ડ્રેસમાં તો તે પોતાની બૉલ્ડનેસને વધુ બતાવી રહી છે. કૃતિ સેનન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહી છે, બૉલીવુડમાં પણ મોટા મોટા એક્ટરો સાથે કામ કરીને હીટ ફિલ્મો આપી ચૂકી છે. તેને લૂક ફેન્સને ખુબ એટ્રેક્ટ કરે છે.
View this post on Instagram
ક્રિતી સેનનઃ લુકા ચુપ્પી પછી ક્રિતી સેનનની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે અને હવે પ્રભાસ સાથે ફિલ્મમાં જોવા મળ્યા બાદ તેની ફી હજુ પણ વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૃતિ એક ફિલ્મ માટે 4 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો......
HDFC Bank Hikes FD Rates: હવે FD પર મળશે વધુ વ્યાજ, HDFC Bankએ વધાર્યો વ્યાજદર
ગુજરાતમા આગામી ત્રણ દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આસામમાં પૂરનો કહેર, 28 જિલ્લામાં 19 લાખ લોકો થયા પ્રભાવિત, ઓરેન્જ એલર્ટ જાહેર
Agnipath Scheme : કચ્છના એક યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા લોહીથી લખ્યો પત્ર
ENG vs NED: પ્રથમવાર વન-ડે મેચમાં ચોગ્ગા અને છગ્ગાથી બન્યા 300 રન, 232 રનથી મોટી જીત મળી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?