શોધખોળ કરો

માત્ર 99 રૂપિયામાં જોઇ શકશો રાજકુમાર-જ્હાન્વીની 'મિસ્ટર એન્ડ મિસેજ માહી', સિનેમા લવર્સ ડે પર ફેન્સને મળશે ખાસ ઓફર

Mr & Mrs Mahi: રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂરની ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસેજ માહી'ને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે

Mr & Mrs Mahi: રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂરની ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસેજ માહી'ને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. આ ફિલ્મ 31 મે, 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે અને તે પહેલા ચાહકો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. ખરેખર, 31મી મે સિનેમા લવર્સ ડે છે અને આવી સ્થિતિમાં તમે મિસ્ટર એન્ડ મિસેજની ટિકિટ ખૂબ જ સસ્તા ભાવે ખરીદી શકશો.

સિનેમા લવર્સ ડે પર, રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂરના ચાહકો તેમની ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસેજ માહી' માત્ર 99 રૂપિયામાં જોઈ શકશે. આ માહિતી ફિલ્મના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. 'મિસ્ટર એન્ડ મિસેજ માહી'નો મિક્સઅપ વીડિયો શેર કરતી વખતે, પ્રોડક્શન હાઉસે કહ્યું છે કે સિનેમા લવર્સ ડે પર તમે માત્ર 99 રૂપિયામાં 'મિસ્ટર એન્ડ મિસેજ માહી'ની ટિકિટ ખરીદી શકશો.

સિનેમા લવર્સ ડે વિશે 
તમને જણાવી દઈએ કે વર્ષ 2022થી ભારતમાં મલ્ટિપ્લેક્સ અને મોટાભાગના સિંગલ-સ્ક્રીન થિયેટરો ચોક્કસ સમયે સિનેમા લવર્સ ડેની ઉજવણી કરશે. સપ્ટેમ્બર 2022માં પહેલીવાર તેની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ફિલ્મની ટિકિટ માત્ર 75 રૂપિયામાં વેચાઈ હતી. સપ્ટેમ્બર 2023માં પણ સિનેમા લવર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. હવે આ દિવસ ફરીથી 31મી મેના રોજ ઉજવવામાં આવશે પરંતુ ટિકિટની કિંમત 99 રૂપિયા હશે.

View this post on Instagram
 
A post shared by Dharma Productions (@dharmamovies)

'મિસ્ટર એન્ડ મિસેજ માહી'ની કહાણી 
'મિસ્ટર એન્ડ મિસેજ માહી'નું નિર્દેશન શરણ શર્માએ કર્યું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂર લીડ રૉલમાં જોવા મળશે. ફિલ્મની સ્ટૉરી વિશે વાત કરીએ તો એક અસફળ ક્રિકેટર રહી ચૂકેલા રાજકુમાર રાવ પોતાની પત્ની, જે સારી રીતે ક્રિકેટ રમે છે અને વ્યવસાયે ડૉક્ટર છે, તેને એક મોટી ક્રિકેટર બનાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. રાજેશ શર્મા અને ઝરીના વહાબ પણ આ ફિલ્મનો એક ભાગ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ

બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક

બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'

HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી

ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો

Myths Vs Facts: શું જરૂરિયાત કરતા વધુ ચા પીવાથી ફર્ટિલિટી પર થાય છે અસર? જાણો જવાબ

Video: દિવ્યાંગે વ્હીલચેર પરથી કર્યું 'બંજી જમ્પિંગ', ગદગદ થયા ગૌતમ અદાણી, X પર લખી આ મોટી વાત

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો

Embed widget