શોધખોળ કરો

Pooja Bhatt Covid Positive: કિરણ ખેર બાદ પૂજા ભટ્ટ આવી કોરોનાની ઝપેટમાં, એક્ટ્રેસે લોકોને કરી અપીલ

Pooja Bhatt: કિરણ ખેર બાદ હવે અભિનેત્રી પૂજા ભટ્ટ પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. તેણે પોતે ટ્વીટ કરીને પોતાના સ્વાસ્થ્યની અપડેટ આપી છે અને લોકોને માસ્ક પહેરવાની અપીલ પણ કરી છે.

Pooja Bhatt Covid-19: દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. તાજેતરમાં જ પીઢ અભિનેત્રી કિરણ ખેરે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે જ સમયે અભિનેત્રી પૂજા ભટ્ટ પણ કોવિડ -19 ની પકડમાં આવી ગઈ છે. આ અંગેની માહિતી તેણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે.

 

રસી લીધી હોવા છતાં પૂજા ભટ્ટને થયો કોરોના

શુક્રવારે સવારે પૂજા ભટ્ટે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોતાને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. તેણે એક વીડિયો શેર કર્યો અને ટ્વીટમાં લખ્યું બરાબર 3 વર્ષ પછી મારો પ્રથમ વખત કોરોના પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. લોકો માસ્ક પહેરે છે! કોવિડ હજી પણ ખૂબ જ નજીક છે અને રસી લીધા પછી પણ તમને પકડી શકે છે. આશા છે કે હું જલ્દી જ સ્વસ્થ થઈ કામ પર પરત ફરીશ.

પૂજા ભટ્ટ મહેશ ભટ્ટની દીકરી છે

પૂજા ભટ્ટી ફિલ્મ મેકર મહેશ ભટ્ટની સૌથી મોટી પુત્રી છે. તેણે 1989માં 17 વર્ષની ઉંમરે તેના પિતા દ્વારા નિર્દેશિત ટીવી ફિલ્મ 'ડેડી'થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. પૂજાની આમિર ખાન સાથેની 'દિલ હૈ કી માનતા નહીં' ઘણી હિટ રહી હતી. આ ફિલ્મ 1991માં રિલીઝ થઈ હતી. પૂજાએ 'કજરારે', 'જિસ્મ 2' જેવી ફિલ્મો પણ ડિરેક્ટ કરી છે. પૂજા ભટ્ટ છેલ્લે 'ચુપઃ રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સની દેઓર, દુલકર સલમાન અને શ્રેયા ધનવંતરીએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.તે OTT શો 'બોમ્બે બેગમ' અને 'સડક 2' જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.

Bollywood : બચ્ચન પરિવારની પુત્રવધુ બનતા બનતા રહી ગયેલી રાની, કારણ હતું એક Kiss

Rani Mukerji Birthday: બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી રાની મુખર્જી અને અભિષેક બચ્ચન એક સમયે એકબીજાની ખૂબ નજીક હતા. રાની મુખર્જી અને અભિષેક બચ્ચનની કેટલીક ફિલ્મો પણ સાથે રિલીઝ થઈ હતી, જેમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. એક સમયે બંનેના પ્રેમની ચર્ચાઓ પણ બોલિવૂડમાં ચર્ચાનો વિષય બની હતી. કરિશ્મા કપૂર સાથેની સગાઈ તોડ્યા બાદ લગભગ નક્કી થઈ ગયું હતું કે, રાની મુખર્જી જ બચ્ચન પરિવારની વહુ બનશે. પરંતુ અચાનક આ વાત પર બ્રેક લાગી ગઈ અને રાની મુખર્જીના બદલે ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા.

અભિષેક અને રાની મુખર્જીના લગ્ન ના થવા પાછળ હતો અભિનેત્રીનો એક કિસિંગ સીન. રાની મુખર્જી સાથે અભિષેક બચ્ચનના સંબંધો તૂટવાનું કારણ અભિષેક બચ્ચનની માતા જયા બચ્ચન હોવાનું માનવામાં આવે છે કે જે અભિનેત્રીના કિસિંગ સીનથી ભારે રોષે ભરાયા હતાં

ટોપ સ્ટોરી

થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે ગુજરાત સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે ગુજરાત સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
Embed widget