શોધખોળ કરો

Pushpa 2 Shooting Postpone: 'પુષ્પા 2'ના સેટ પર ઘાયલ થયો અલ્લુ અર્જુન, રોકવામાં આવ્યું શૂટિંગ, શું રિલીઝ ડેટ આગળ જશે?

Pushpa 2 Shooting Postpone: સાઉથનો સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2-ધ રૂલ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન, અભિનેતા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે સાંભળીને તેના ચાહકો નિરાશ થઈ શકે છે.

'પુષ્પા 2'ના સેટ પર અલ્લુ અર્જુનની તબિયત બગડી
કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં, અલ્લુ અર્જુન ફિલ્મની એક મહત્વપૂર્ણ સિક્વન્સના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. આ કારણે મેકર્સે શૂટિંગ થોડા દિવસો માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અલ્લુ અર્જુનની ટીમે હિન્દુસ્તાન ટાઈમ્સને આ માહિતી આપી છે.

View this post on Instagram
 
A post shared by Allu Arjun (@alluarjunonline)

આ દિવસથી શૂટિંગ શરૂ થશે
અહેવાલો અનુસાર, અલ્લુ અર્જુનને ફાઈટ સિક્વન્સના શૂટિંગ દરમિયાન પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. આ કારણે ડોક્ટરોએ તેને હાલ આરામ કરવાની સલાહ આપી છે. હવે ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરના બીજા સપ્તાહથી શરૂ થશે.

આ ફિલ્મ આ દિવસે રિલીઝ થશે
ફિલ્મ પુષ્પા 2-ધ રૂલ આવતા વર્ષે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે પુષ્પાની આ ફિલ્મનો પહેલો ભાગ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થયો હતો.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આવી સ્થિતિમાં અલ્લુ અર્જુનની આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. 'પુષ્પાઃ ધ રૂલ'માં અલ્લુ અર્જુન ઉપરાંત ફહાદ ફૈસિલ, રશ્મિકા મંદન્ના, સુનીલ, પ્રકાશ રાજ, જગપતિ બાબુ, અનુસૂયા ભારદ્વાજ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. નોંધનિય છે કે પુષ્પાના પ્રથમ ભાગની સફળતા બાદ ફેન્સ પુષ્પાના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો

Animal Box Office Collection Day 2: બોક્સ ઓફીસ પર એનિમલ'ની સુનામી, રિલીઝના બીજા દિવસે જ 100 કરોડનો આંક પાર

Salaar Trailer Out: 'સાલાર' ના ટ્રેલરમાં જોવા મળી KGFની ઝલક, પ્રભાસની એક્શન જોઈ ફેન્સે કહ્યું, બાહુબલીનો રેકોર્ડ તોડશે

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાHemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો

Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત

General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

Embed widget