શોધખોળ કરો

Raid 2 Advance Booking: અજય દેવગનની 'રેડ 2' એ એડવાન્સ બુકિંગમાં કર્યો કમાલ, રિલીઝ પહેલા જ આટલા કરોડની કમાણી

અજય દેવગનની રેડ સુપર ડુપર હિટ રહી હતી. હવે અભિનેતા તેની સિક્વલ સાથે મોટા પડદા પર આવવાની તૈયારી કરી રહ્યો છે.

Raid 2 Advance Booking Day 1: અજય દેવગનની રેડ સુપર ડુપર હિટ રહી હતી. હવે અભિનેતા તેની સિક્વલ સાથે મોટા પડદા પર આવવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ આ ફિલ્મને ખૂબ જ ચર્ચા મળી રહી છે. આ દરમિયાન 'રેડ 2'નું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. ચાલો આપણે અહીં જાણીએ કે ફિલ્મે પહેલા દિવસે અત્યાર સુધીમાં કેટલી ટિકિટો વેચી છે અને તે પણ રિલીઝ પહેલાં પ્રી-ટિકિટ બુકિંગમાં કેટલા કરોડની કમાણી કરી છે ?

'રેડ 2'નો એડવાન્સ બુકિંગ રિપોર્ટ કેવો છે?

અજય દેવગનની  થ્રિલર ફિલ્મ 'રેડ 2' 1 મેના રોજ રિલીઝ થઈ રહી છે, તે પહેલા ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મનો ઘણો ક્રેઝ છે જેના કારણે તેનું પ્રી-ટિકિટ બુકિંગ મોટી સંખ્યામાં થઈ રહ્યું છે. 'રેડ 2'ને એડવાન્સ બુકિંગમાં મળી રહેલ પ્રતિસાદને જોતા લાગે છે કે બોક્સ ઓફિસ પર તે સારી શરૂઆત કરી શકે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

  • સૈકનિલ્ક દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ફિલ્મે બ્લોક કરેલ સીટો વિના પ્રથમ દિવસે પ્રી-ટિકિટ વેચાણ દ્વારા 92.62 લાખ રૂપિયાની કમાણી કરી છે.
  • દેશભરમાં તેના 3,968 શો માટે 29,715 થી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે.
  • જો કે, જ્યારે બ્લોક સીટોનો સમાવેશ કરવામાં આવે છે, ત્યારે એડવાન્સ બુકિંગથી 'રેડ 2'ની કુલ કમાણી રૂ. 2.06 કરોડ છે. 

'રેડ 2' પહેલા દિવસે કેટલી કમાણી કરી શકે છે

'રેડ 2' રિલીઝ થવામાં હજુ ત્રણ દિવસ બાકી છે. આ ત્રણ દિવસમાં ફિલ્મના એડવાન્સ બુકિંગમાં સારો એવો વધારો થવાની આશા છે. આને જોતા ટ્રેડ એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસે 5 થી 10 કરોડના કલેક્શન સાથે ઓપનિંગ કરી શકે છે. જોકે, જો ફિલ્મની વાત સકારાત્મક રહી તો આંકડો વધી શકે છે.

‘રેડ 2’ 7 ફિલ્મો સાથે ટકરાશે

તમને જણાવી દઈએ કે અજય દેવગનની 'રેડ 2'ની સાથે સંજય દત્તની 'ધ ભૂતની' પણ 1 મેના રોજ રિલીઝ થઈ રહી છે. 'રેડ 2' સાઉથ અને હોલીવુડની ફિલ્મો સહિત 7 ફિલ્મો સાથે ટકરાશે. આ ફિલ્મોની ભીડ વચ્ચે 'રેડ 2' બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.


'રેડ 2' સ્ટાર કાસ્ટ અને સ્ટોરીલાઇન

રાજ કુમાર ગુપ્તા દ્વારા નિર્દેશિત 'રેડ 2' 2018ની હિટ ફિલ્મ 'રેડ'ની સિક્વલ છે. પ્રથમ ભાગ તેની મનોરંજક કથા અને પ્રામાણિક આવકવેરા અધિકારી તરીકે અજય દેવગણના શક્તિશાળી અભિનય માટે વખાણવામાં આવ્યો હતો. સિક્વલમાં દરોડા અને ભ્રષ્ટાચારની ગાથા ચાલુ છે. આ વખતે અજય દેવગનનો મુકાબલો રિતેશ દેશમુખ સાથે થશે. આ ફિલ્મમાં વાણી કપૂરે ઇલિયાના ડીક્રુઝને રિપ્લેસ કરી છે.  

ટોપ સ્ટોરી

ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
Embed widget