શોધખોળ કરો

Rakhi Sawant : રાખી સાવંતનું નવું તિકડમ! PM મોદી અને રાજનાથ સિંહ સમક્ષ કરી મોટી માંગ

થોડા સમય પહેલા તેને ધમકીભર્યો મેલ આવ્યો હતો. હવે રાખીએ કહ્યું હતું કે, તે ધમકીને કારણે ડરી ગઈ છે.

Rakhi Sawant Demands Z Security To PM Narendra Modi: એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ડ્રામા ક્વીન રાખી સાવંત એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તેને ધમકીભર્યો મેલ આવ્યો હતો. હવે રાખીએ કહ્યું હતું કે, તે ધમકીને કારણે ડરી ગઈ છે. એટલા માટે તેમને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી Z સુરક્ષાની જરૂર છે. આ સાથે તેણે કંગના રનૌત પર પણ આકરા પ્રહારો કર્યા છે.

રાખી સાવંત PM મોદીને મળશે!

રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વિડિયોમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, હું અત્યાર સુધી કંઈ કહેવા નહોતી માંગતી પરંતુ હવે કહી રહી છું. હું Z સુરક્ષા માટે પીએમ મોદીજીને મળી રહી છું. હું રાજનાથજી અને મોદીજીને મળી રહી છું. જ્યારે તે કંગના રનૌતને Z સિક્યોરિટી આપી શકે છે તો તે મને કેમ ન આપી શકે? તેને કોઈ ધમકી પણ મળી નથી. પરંતુ મને ધમકી આપવામાં આવી હતી. મારી પાસે આ બાબતનો મેઈલ પણ છે.

રાખી સાવંતને મળી હતી ધમકી!

સલમાન ખાનને લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સલમાન ખાનના મામલામાં રાખી સાવંતે પણ નિવેદન આપ્યું હતું અને લોરેન્સ બિશ્નોઈને આવું ન કરવા કહ્યું હતું. તેને લઈને રાખી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. લોરેન્સ બિશ્નોઈની જેમ રાખીને પણ મેલ આવ્યો હતો કે, તેણે સલમાનના કેસથી દૂર રહેવું જોઈએ, નહીંતર પરિણામ સારું નહીં આવે. રાખીએ લોરેન્સ તરફથી મળેલો મેઈલ પણ મીડિયામાં બતાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેના આઈટમ નંબર્સ પણ ખૂબ લોકપ્રિય છે. તે 'બિગ બોસ'ની ઘણી સીઝનમાં જોવા મળી છે. રાખી છેલ્લે 'બિગ બોસ મરાઠી સીઝન 4'માં જોવા મળી હતી.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

Rakhi Sawant On Adil: કોઈપણ કિંમતે આદિલને તલાક નહી આપે રાખી સાવંત, જાણો શું કહ્યું?

Rakhi Sawant On Adil Khan Durrani: ક્યારેક ગેરકાનૂની લગ્ન તો ક્યારેક છેતરપિંડી 'ડ્રામા ક્વીન' કહેવાતી રાખી સાવંત પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ રાખીએ તેના પતિ આદિલ ખાન દુર્રાની પર અનેક આરોપો લગાવીને તેને જેલમાં મોકલી દીધો હતો. રાખી આદિલ વિશે એક પછી એક ખુલાસા કરી રહી છે. હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને પોતાના દિલની વાત વ્યક્ત કરી છે.

રાખીએ આદિલને મૂર્ખ ગણાવ્યો હતો

અભિનેત્રી રાખી સાવંતે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને પોતાની પીડા પોતાના પ્રિયજનો સાથે શેર કરી હતી. આ દરમિયાન તેણે આદિલને મૂર્ખ પણ કહ્યો હતો રાખી સાવંતે લાઈવમાં કહ્યું,  મને કેટલી ટોર્ચર કરશો, મારી નાખશો. તમે મારા દિલનું ખૂન કર્યું છે. જિંદગીનું  પણ ખૂન કરશો શું. આદિલ તું મૂર્ખ છે, આદિલ તું બહુ ખોટું કરી રહ્યો છે. આદિલ તું દરેક સ્ત્રીને આવું કહે છે. આદિલ હવે રોકાઈ જા.  તું જેલ સુધી પહોંચી ગયો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget