શોધખોળ કરો

Sushant Singh Rajput કેસમાં નવા દાવા વચ્ચે રિયા ચક્રવર્તીની પોસ્ટ, કહ્યું- પહેલા પોતાને..

તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક નવું અને ચોંકાવનારું અપડેટ સામે આવ્યું છે. મોર્ચ્યુરી સ્ટાફે જણાવ્યું કે અભિનેતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યા નહીં પણ હત્યાની વાત કરવામાં આવી હતી.

Sushant Singh Rajput Death Case: હાલમાં જ સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. જ્યાં સુશાંતનું પોસ્ટમોર્ટમ થયું હતું તે હોસ્પિટલના એક કર્મચારીએ જણાવ્યું કે અભિનેતાના રિપોર્ટમાં આત્મહત્યા નહીં પરંતુ હત્યાનો ખુલાસો થયો હતો. તે વ્યક્તિને ખબર છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. હવે આ ખુલાસા બાદ મોટો હોબાળો થયો છે. અભિનેતાના પરિવારથી લઈને ચાહકો સુધી દરેક હવે આ મામલે અપડેટ ઈચ્છે છે. આ બધાની વચ્ચે રિયા ચક્રવર્તીએ એક પોસ્ટ કરી છે જે સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં છે., રિયાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ લખી છે, 'તમે આગ પર ચાલ્યા છો, તમે પૂરથી બચી ગયા છો, તેથી આગલી વખતે જ્યારે તમે તમારી જાત પર શંકા કરો ત્યારે યાદ રાખો.' જો કે રિયા આવા ક્વોટ્સ ખૂબ શેર કરે છે. પરંતુ આ કેસમાં અપડેટ આવ્યા બાદ કરવામાં આવેલી આ પોસ્ટને કારણે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે આ કેસ સાથે સંબંધિત છે કે નહીં.

રિયા પર આરોપ મૂકવામાં આવ્યો હતો

રિયા સુશાંતની ગર્લફ્રેન્ડ હતી અને અભિનેતાના મૃત્યુ બાદ સુશાંતના પરિવારજનોએ રિયા પર આરોપ લગાવ્યો હતો. આટલું જ નહીં જ્યારે આ કેસમાં ડ્રગ્સ એન્ગલને લઈને તપાસ શરૂ થઈ ત્યારે રિયાનું નામ પણ સામે આવ્યું. આટલું જ નહીં ડ્રગ્સના કેસમાં પણ રિયાની ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસ જેલમાં રહ્યા બાદ રિયાને જમીન મળી ગયા હતા. આ દરમિયાન રિયાને ઘણી નકારાત્મકતાનો સામનો કરવો પડ્યો હતો. જોકે બોલિવૂડ સેલેબ્સે રિયાને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. ત્યારથી રિયા આજ સુધી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. રિયાના સમર્થનમાં તેના મિત્રોએ કહ્યું હતું કે આ કેસમાં ખોટું નામ આવવાને કારણે રિયાને પ્રોફેશનલ રીતે ઘણું નુકસાન થયું છે. હવે આ ઈમેજ સાથે તેની સાથે કોણ કામ કરશે.

રિયાને નવો પ્રેમ મળ્યો

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રિયાનું નામ બંટી સજદેહ સાથે જોડાયું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે બંને રિલેશનશિપમાં છે. એક સૂત્રના જણાવ્યા પ્રમાણે  રિયા અને બંટી એક સાથે ખૂબ જ ખુશ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં રિયા જે કંઈપણમાંથી પસાર થઈ છે. બંટી હંમેશા તેની સપોર્ટ સિસ્ટમ બનીને રહી છે. જ્યારે રિયા માટે બધું ખરાબ થઈ રહ્યું હતું ત્યારે બંટી તેની પડખે હતો. બંને સાથે છે અને હવે તેમના જીવનને ખાનગી રાખવા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget