શોધખોળ કરો

6 ફેબ્રુઆરીએ લગ્ન કરશે Kiara Advani? પાપારાઝી પાસેથી લગ્નની તારીખ સાંભળી એક્ટ્રેસ શરમાઈ

Kiara Advani: આ દિવસોમાં બોલિવૂડમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

Kiara Advani Reaction On Marriage: બોલિવૂડમાં આ દિવસોમાં કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન વિશે ઘણી અફવાઓ ઉડી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી પછી કપલ લગ્ન કરી શકે છે. જોકે હજુ સુધી સિદ્ધાર્થ કે કિયારાએ આ વિશે કંઈ કહ્યું નથી. પરંતુ જ્યારે પણ પાપારાઝી કિયારા અને સિદ્ધાર્થને આ વિશે પૂછે છે ત્યારે બંને શરમાવા લાગે છે.

લગ્નની તારીખ વિશે પૂછવામાં આવતા કિયારા શરમાઈ ગઈ

તમને જણાવી દઈએ કે કિયારા અડવાણી ગત દિવસે 'મિશન મજનુ'ની સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. સ્પાય થ્રિલર 'મિશન મજનૂ' સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ છે. ઈવેન્ટમાં ઓલ વ્હાઈટ લુકમાં કિયારા ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. બીજી તરફ જ્યારે પાપારાઝીએ કિયારાની તસવીરો ક્લિક કરી અને તેને 6 ફેબ્રુઆરીએ તેના લગ્નની તારીખ વિશે પૂછ્યું ત્યારે કિયારા આ સાંભળીને શરમાવા લાગી હતી. જોકે તેણે આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

કિયારાએ સિદ્ધાર્થના જન્મદિવસ પર એક સુંદર તસવીર શેર કરી હતી

જણાવી દઈએ કે હાલમાં જ સિદ્ધાર્થે તેનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન તેની લેડી લવ કિયારાએ ઇન્સ્ટા પર સિદ્ધાર્થ સાથેની તેની એક સુંદર તસવીર શેર કરી હતી. તસવીરમાં લવ બર્ડ્સ એકબીજાને જોતા જોવા મળ્યા હતા.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

કિયારા અને સિદ્ધાર્થ ફેબ્રુઆરીમાં લગ્ન કરશે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં લગ્ન કરી શકે છે. રિપોર્ટ અનુસાર સિડ અને કિયારાના ભવ્ય લગ્ન યોજાશે . 4 અને 5 ફેબ્રુઆરીના રોજ હલ્દી, મહેંદી, સંગીત સહિતના પ્રી-વેડિંગ ફંક્શન યોજાઈ શકે છે. અને 6 ફેબ્રુઆરીએ દંપતી જેસલમેર પેલેસ હોટેલમાં સાત ફેરા લેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે

Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો

Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ

USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલોMahisagar news: લુણાવાડામાં અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર કર્યો હુમલોColdplay Concert In Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાનHun To Bolish : હું તો બોલીશ : મગફળીમાં ખેડૂતનો મરો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
Gold silver price today: ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ, 82,000 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ

Mahakumbh 2025: મહાકુંભ ત્રિવેણી સંગમમાં સ્નાન કરતા અગાઉ ક્યા દેવતાની કરાય છે પૂજા

નેશનલ હેલ્થ મિશનને મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય? શણની MSPમાં પણ કર્યો વધારો

Jeet Adani Diva Shah Wedding: કોણ છે દિવા શાહ, જેના ગૌતમ અદાણીના પુત્ર સાથે થવાના છે લગ્ન

Embed widget