શોધખોળ કરો
સન્ની લીયોનીએ ખરીદી ......કરોડ રૂપિયાની લક્ઝુરીયસ કાર, જાણો શું છે અનોખા ફીચર્સ
કારમાં સ્પેસિફિક સેટઅપની સાથે ઇન્ટીગ્રેટેડ વ્હિકલ કન્ટ્રૉલ સિસ્ટમ પણ સપોર્ટ કરે છે. આમાં ડાયનામિક્સ, ગ્રેટર એક્ટિવ સેફ્ટી અને સારુ પરફોર્મન્સ પણ છે. આ ઉપરાંત લૉન્ચ કન્ટ્રૉલ ફિચર્સ પણ છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોની એક નવી લક્ઝરી કાર ખરીદી છે. તેને પોતાના કલેક્શનમાં વધુ એક મોંઘી કારની એન્ટ્રી કરાવી છે. સની લિયોનીએ જે કાર ખરીદી છે તે એકદમ લક્ઝૂરિયસ છે, તેનુ નામ મસેરતી કાર છે. આ કારની ભારતીય કિંમત 1.49 થી 1.64 કરોડ જેટલી છે.
સનીએ પોતાની બ્રાન્ડ ન્યુ લક્ઝરી કારની તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, તસવીરમાં વ્હાઇટ કલરની મેસરતી કારની પાસે સની ઉભી રહેલા દેખાઇ રહી છે. સનીએ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું- કાલે હુ આને મારા ઘરે લઇને આવી, જ્યારે પણ હુ આને ડ્રાઇવ કરુ છુ, તો હુ બહુજ ખુશ થાઉ છું. સની લિયોનીની આ પૉસ્ટ પર ફેન્સ અને સેલેબ્સ જબરદસ્ત કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.
કારમાં સ્પેસિફિક સેટઅપની સાથે ઇન્ટીગ્રેટેડ વ્હિકલ કન્ટ્રૉલ સિસ્ટમ પણ સપોર્ટ કરે છે. આમાં ડાયનામિક્સ, ગ્રેટર એક્ટિવ સેફ્ટી અને સારુ પરફોર્મન્સ પણ છે. આ ઉપરાંત લૉન્ચ કન્ટ્રૉલ ફિચર્સ પણ છે.
મેસરતી કારની ખાસિયતો જોઇએ તો, આ લક્ઝૂરિયસ કારમાં 3.8 લીટર V8 Twin Turbo એન્જિન છે. આ 6,250 rpm પર 580 hp પાવર અને 730 Nmની પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન Maseratiના સ્પેશિફિકેશન માટે Maranelloમાં ફેરારી પ્લાન્ટમાં બનાવવામાં આવ્યુ છે. આને ફાસ્ટેસ્ટ સેડાન પણ કહેવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
સમાચાર
દુનિયા
ગુજરાત
Advertisement
