શોધખોળ કરો
Advertisement
બહેને શેર કરી હૉટ બિકીની તસવીરો તો એક્ટર ભાઇએ બંધ કરી દીધી આખો, જુઓ તસવીરો
ટાઇગરની બહેન કૃષ્ણા પોતાની ફિટનેસને લઇને હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે. અને અવારનવાર પોતાના ફેન્સ માટે સોશ્યલ મીડિયા પર આવી તસવીરો શેર કરતી રહે છે
મુંબઇઃ લૉકડાઉનમાં લોકો ઘરમાં રહીને અવનવી પ્રવૃતિઓ કરી રહ્યાં છે. ટાઇગર શ્રોફની બહેને આવામાં સોશ્યલ મીડિયા પર બિકીની તસવીરો શેર કરી છે, જેમાં વિચિત્ર રિએક્શન આવી રહ્યાં છે. એક્ટર ભાઇ ટાઇગરે પણ ખાસ રિએક્શન આપ્યુ છે. જે ખુબ વાયરલ થઇ રહ્યું છે.
કૃષ્ણા શ્રોફે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હૉટ બિકીની તસવીર શેર કરી છે. આ તસવીર પર ટાઇગર શ્રોફ અને તેની ગર્લફ્રેન્ડે જબરદસ્ત રિએક્શન આપ્યુ છે. દિશા પટ્ટણીએ લખ્યું- બૉડી. સાથે તેને આગની એક ઇમોજી પણ શેર કરી છે.
કૃષ્ણાની બિકીની તસવીર પર પોતાના ભાઇ એક્ટર ટાઇગરે પણ ખાસ રિએક્શન આપ્યુ છે. તેને આ તસવીર પર આંખો પર હાથ રાખતી એક ઇમોજી શેર કરી છે, જેનો અર્થ છે કે ટાઇગરે આંખો બંધ કરી દીધી છે.
ટાઇગરની બહેન કૃષ્ણા પોતાની ફિટનેસને લઇને હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે. અને અવારનવાર પોતાના ફેન્સ માટે સોશ્યલ મીડિયા પર આવી તસવીરો શેર કરતી રહે છે.
કૃષ્ણા શ્રોફની પર્સનલ લાઇફની વાત કરીએ તો તે અવારનવાર પોતાના બૉયફ્રેન્ડની તસવીર શેર કરતી રહે છે. પણ તાજેતરમાં તેને પોતાના બૉયફ્રેન્ડની તસવીરો ડિલીટ કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement