uorfi javed: ઉર્ફી જાવેદે પાણી ભરેલી થેલીમાં માછલી રાખી બનાવ્યુ ટોપ, નવો લૂક જોઈ ચાહકો દંગ
એવો કોઈ પ્રસંગ નથી કે જ્યારે ઉર્ફી જાવેદનો લુક જોઈને ચાહકો દંગ ન રહે. પરંતુ આ વખતે ઉર્ફીનો લુક એવો છે કે તમે પણ આ લૂકને જોઈ ચોંકી જશો.
Urfi Javed Video Viral: એવો કોઈ પ્રસંગ નથી કે જ્યારે ઉર્ફી જાવેદનો લુક જોઈને ચાહકો દંગ ન રહે. પરંતુ આ વખતે ઉર્ફીનો લુક એવો છે કે તમે પણ આ લૂકને જોઈ ચોંકી જશો. ઉર્ફી જાવેદ નવા લુકમાં ટોપલેસ જ નથી થઈ પરંતુ ટોપ અને બ્રાને બદલે એક્ટ્રેસે પાણી ભરેલી બેગ પહેરી છે. ઉર્ફીનો નવો લુક માત્ર પાણી ભરેલી બેગ પહેરીને જ પૂર્ણ થતો નથી. ટ્વીસ્ટ આપવા માટે ઉર્ફીએ પાણીની બેગમાં માછલીઓ રાખી છે.
શરીર પર પાણી ભરેલી બેગ અને તેમાં જીવતી માછલી હતી. ઉર્ફી જાવેદે તાજેતરમાં જ તેના નવા લૂકનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વિડીયોમાં સૌ પ્રથમ પાણીથી ભરેલી બેગ બતાવવામાં આવી છે. બાદમાં કેમેરામા આ બેગમાં ઘણી માછલીઓ તરતી જોવા મળી રહી છે. ઉર્ફીએ ટોપના બદલે પાણીથી ભરેલી બેગ પહેરી છે. તેમાં કેસરી કલરની માછલીઓ તરતી જોવા મળે છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસથી ખળભળાટ મચાવનાર ઉર્ફી જાવેદ ફરી એક વખત ધમાકો કર્યો છે. ઉર્ફીનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તે અજીબ આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે.
View this post on Instagram
View this post on Instagram
ઉર્ફી જાવેદ ચર્ચામાં ના આવે તો જ નવાઈ. પોતાની વિચિત્ર સ્ટાઈલ માટે હંમેશા ઉર્ફી હંમેશા ચર્ચાનો વિષય બને જ છે. પોતાના બોલ્ડ અને હોટ આઉટફિટના કારણે એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદની બોલ્ડ અને હોટ તસવીરો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસ દરરોજ નવા લૂક સાથે જોવા મળે છે. ઉર્ફીની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.