શોધખોળ કરો

નેટથી બનેલો હોટ ડ્રેસ પહેરી ઉર્ફી જાવેદે લગાવી આગ, વીડિયો જોઈ તમે પણ દંગ રહી જશો 

ઉર્ફી જાવેદ તેના લેટેસ્ટ લુકથી બધાને ચોંકાવી દે છે. તાજેતરમાં  તેણે રેડ નેટથી બનેલો એવો ડ્રેસ પહેર્યો કે આ આઉટફિટ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

Urfi Javed: ઉર્ફી જાવેદ તેના લેટેસ્ટ લુકથી બધાને ચોંકાવી દે છે. તાજેતરમાં  તેણે રેડ નેટથી બનેલો એવો ડ્રેસ પહેર્યો કે આ આઉટફિટ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ઉર્ફી જાવેદ તેના આ હોટ લૂકમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે. ઉર્ફી જાવેદના ચાહકો તેના આ નવા લૂક પર  પ્રેમ વરસાવી રહ્યા છે. રેડ કલરના નેટમાં ઉર્ફી જાવેદે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. 

ઉર્ફી જાવેદે ફરીથી હોટ ડ્રેસ પહેરી બધાને ચોંકાવ્યા

ક્યારેક રમકડાંથી તો ક્યારેક બબલગમથી પોતાના ડ્રેસ તૈયાર કરી ઉર્ફી જાવેદ ચાહકોને દંગ કરે છે. એક્ટ્રેસનો નવો લૂક આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.  ઉર્ફી જાવેદ દરેક વખતે કંઈક અલગ જ પહેરે છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

View this post on Instagram
 
A post shared by Uorfi (@urf7i)

આ વખતે આઉટફિટ જોઈને યુઝર્સ ક્રેઝી થઈ ગયા છે. ઉર્ફીએ આ વીડિયો તેના ઈન્સ્ટા હેન્ડલ પર પણ શેર કર્યો છે. આટલું જ નહીં, ઉર્ફીના આઉટફિટની સૌથી મોટી ખાસિયત તેની લાલ રંગની નેટ હતી, જેને જોઈને દરેકનું મન ચોંકી જશે. ઉર્ફીને વધુ પડતી ખુલ્લી નેટ ડ્રેસમાં જોઈને ચાહકો દંગ રહી ગયા હતા. 

View this post on Instagram
 
A post shared by Uorfi (@urf7i)

ફેન્સે અભિનેત્રીને ફરી ટ્રોલ કરી

સોશિયલ મીડિયા પર તેનો વીડિયો જોઈને લોકો ફની રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું- શું તમે આ માસ્ક રાજ કુન્દ્રા પાસેથી લીધો છે? અન્ય એક યુઝરે લખ્યું કે મારે મારા ઘરમાં લાલ રંગની નેટ લગાવવી હતી  જે કોઈએ ચોરી કરી છે,  મળી નથી રહી જેમણે પણ લીધી હોય પરત કરો. 

View this post on Instagram
 
A post shared by Uorfi (@urf7i)

જ્યારે ત્રીજાએ લખ્યું- આજે મને ખબર પડી કે મારો ફોન કેટલો ઝૂમ કરી શકે છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય ઉર્ફી જાવેદ અવારનવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં આવે છે. હવે અભિનેત્રીની નવી પોસ્ટ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

View this post on Instagram
 
A post shared by Uorfi (@urf7i)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget