શોધખોળ કરો

Video: લગ્નના દિવસે સ્પાર્કલ બંદૂક સાથે દુલ્હન કરાવી રહી હતી ફોટોશૂટ, ત્યારે જ હાથમાં થયો ધમાકો

Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દુલ્હા અને દુલ્હન હાથમાં સ્પાર્કલ ગન પકડેલા જોવા મળે છે. જે દરમિયાન મંડપમાં જ બંદૂકમાં વિસ્ફોટ થાય છે અને દુલ્હનનો ચહેરો આગની જ્વાળાઓથી બળી જાય છે.

Shocking Viral Video: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા અદ્ભુત અને ફની વીડિયો મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. જેમાં લગ્નનો વરઘોડોવરરાજાથી લઈને વરરાજા ખાસ પ્રકારે પ્રવેશતા હોય તેવા વિડીયોને સૌ કોઈ પસંદ કરી રહ્યા છેસાથે જ ડાન્સથી સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. આજકાલ કેટલાક લોકો લગ્નને ખાસ બનાવવા માટે અદ્ભુત વસ્તુઓ અજમાવી રહ્યા છે. જે નિષ્ફળ જતાં તેઓ પોતાના જ લગ્નમાં અકસ્માતનો ભોગ બને છે.

તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વર-કન્યા લગ્નના મંડપમાં અકસ્માતનો ભોગ બનતા જોવા મળ્યા હતા. આ જોઈને યુઝર્સના રૂવાટા ઊભા થઈ ગયા છેજ્યારે જે લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે વિચિત્ર તૈયારીઓ કરી રહ્યા છે તેમને પણ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસારઆ ઘટના મહારાષ્ટ્રમાં એક લગ્ન દરમિયાન બની હતી.

કન્યાનો ચહેરો દાઝી ગયો

લગ્ન દરમિયાન દુલ્હા અને દુલ્હન તેમના હાથમાં સ્પાર્કલ બંદૂક લઈને જોવા મળે છે. જેની સાથે તે ફોટોગ્રાફ્સ પડાવી રહ્યા છે. જે બાદ એક નાનકડા સ્ટંટ દરમિયાન સ્પાર્કલ ગનમાંથી ફાયરિંગ કરીને સ્પાર્ક કાઢવામાં આવ્યો હતોતે જ સમયે દુલ્હનના હાથમાં પકડેલી બંદૂક ફાટીને દુલ્હનના ચહેરા પર વાગી હતી. જેના કારણે દુલ્હનના વાળ અને ચહેરા પાસે પણ આગની જ્વાળાઓ જોવા મળી હતી.

યુઝર્સ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા

હાલમાં આ વીડિયો અદિતિ નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. જેને શેર કરીને કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે ખબર નથી કે આ દિવસોમાં લોકોને શું થઈ ગયું છેતેઓ લગ્નને પાર્ટીની જેમ ટ્રીટ કરીને તેમનો ખાસ દિવસ બગાડી રહ્યા છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને સમાચાર લખાય છે ત્યાં સુધી ત્રણ લાખ સાત હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. સતત પોતાની પ્રતિક્રિયા આપતા યુઝર્સ લગ્નના દિવસે આવા સ્ટંટ કરવાનું ટાળવાની વાત કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

Embed widget