શોધખોળ કરો

રિલીઝ પહેલા જ ઓનલાઇન લીક થઇ આ મોંઘા બજેટની ફિલ્મ, અહીંથી લોકો કરી રહ્યાં છે full HDમાં ડાઉનલૉડ

દર્શકો ફિલ્મ ‘આચાર્ચ’ જોવા સિનેમાઘરોમાં પહોંચી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ‘આચાર્ચ’ના મેકર્સને ઝટકો લાગ્યો છે,

Ram Charan and Chiranjeevi starrer Acharya leaked online: સુપરહિટ ફિલ્મ આરઆરઆર (RRR) સ્ટાર રામ ચરણ હવે પોતાના પિતા ચિરંજીવીની સાથે ફિલ્મ ‘આચાર્ચ’ (Acharya)થી મોટા પડદા પર તહેલકો મચાવવા તૈયાર છે, મલ્ટી સ્ટારર ફિલ્મ ‘આચાર્ચ’ 29 એપ્રિલે રિલીઝ થઇ, જેમાં રામચરણ અને ચિરંજીવી (Ram Charan and Chiranjeevi) ના ફેન્સનો સારો રિસ્પૉન્સ છે. 

દર્શકો ફિલ્મ ‘આચાર્ચ’ જોવા સિનેમાઘરોમાં પહોંચી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ‘આચાર્ચ’ના મેકર્સને ઝટકો લાગ્યો છે, રિલીઝ પહેલા જ દિવસે ‘આચાર્ચ’ ફિલ્મ ઓનલાઇન લીક થઇ ગઇ છે.  

‘આચાર્ચ’માં સુપરસ્ટાર રામચરણ પોતાના પિતા અને દિગ્ગજ એક્ટર ચિરંજીવીની સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છે. આ ફિલ્મમાં પૂજા હેગડે લીડિંગ રૉલમાં દેખાઇ રહી છે. ‘આચાર્ચ’નો કરોરાતાલા શિવાએ ડાયરેક્ટ કરી છે. આરઆરઆરની અપાર સફળતા બદા ‘આચાર્ચ’ના મેકર્સને પણ ફિલ્મ અને રામચરણથી ખુબ મોટી આશાઓ છે. 

પરંતુ ઓનલાઇન લીક થતાં હવે ફિલ્મના કલેક્શન પર મોટી અસર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ તમિલરૉકર્સ અને અન્ય ટૉરેન્ટ વેબસાઇટ પરથી આસાનીથી ડાઉનલૉડ કરવામાં આવી શકે છે, તે પણ હાઇ ક્વૉલિટી વીડિયોમાં. ફિલ્મ ઓનલાઇન લીક થતાં જ ફિલ્મ મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે, કેમ કે આ એક મોંઘા બજેટની ફિલ્મ છે અને રિલીઝ પહેલા ઓનલાઇન લીક થઇ છે.

આ પણ વાંચો......... 

શું તમે ક્યારેય જોયું છે વાદળી રંગનું આધાર કાર્ડ? જાણો કોના માટે છે જરૂરી છે

પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો

મોટી કાર્યવાહી : ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

ગુજરાત સ્થાપના દિવસ : અમદાવાદ હેરિટેજ સિટી વિશે જાણો ખાસ વાતો

TCS, Infosys આ નાણાકીય વર્ષમાં 90,000 થી વધુની ભરતી કરશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Embed widget