શોધખોળ કરો

કપડાંને લઈને સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહેલી પુત્રી અન્યાના સમર્થનમાં આવ્યા ચંકી પાંડે, કહી આ મોટી વાત

અનન્યા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહેતી હોય છે. સાથે જ અનન્યા પોતાના ફોટો અને વીડિયોને લઈને પણ ઘણી ચર્ચામાં રહેતી હોય છે. આ સમયે જ અન્યન્યાને થોડા દિવસ પહેલાં ટ્રોલીંગનો પણ સામનો કરવો પડ્યો હતો.

અનન્યા પાંડેની ગણતરી બોલીવુડની એ હિરોઈનમાં થાય છે જેમણે બહુ જ થોડા સમયમાં દર્શકોના દિલોમાં જગ્યા બનાવી લીધી હોય. અનન્યા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહેતી હોય છે. સાથે જ અનન્યા પોતાના ફોટો અને વીડિયોને લઈને પણ ઘણી ચર્ચામાં રહેતી હોય છે. આ સમયે જ અન્યન્યાને થોડા દિવસ પહેલાં ટ્રોલીંગનો પણ સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર અનન્યાને ટ્રોલ કરવા મુદ્દે હવે પિતા ચંકી પાંડેએ મૌન તોડ્યું છે. 

થોડા દિવસ પહેલાં ફિલ્મ નિર્માતા અપૂર્વ મહેતાના 50મા જન્મદિવસ પર યોજાયેલી એક પાર્ટીમાં અનન્યા પાંડે પણ હાજર રહી હતી. આ પાર્ટીમાં અનન્યાએ જે કપડાં પહેર્યાં હતાં તેને લઈને તે બધાના ધ્યાનમાં આવી હતી. આ પાર્ટીમાં અનન્યાએ કોર્સેટ બોડીસૂટ સાથે બ્લેક થાઈ-હાઈ સ્લિટ શીયર ડ્રેસ પહેર્યો હતો. આ કપડાંમાં અનન્યાનો ફોટો જેવો સોશિયલ મીડિયા પર આવ્યો કે તરત જ અનન્યાને ટ્રોલ કરવાનું શરુ થઈ ગયું હતું. અનન્યાના ફોટો જોઈને કેટલાક લોકોએ તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે પણ કરી હતી. જ્યારે કેટલાક લોકોએ તેના ડ્રેસને ખુબ જ ખરાબ કહ્યો હતો. હવે આ મામલે અનન્યાના પિતા ચંકી પાંડે પોતાની પુત્રીના સમર્થનમાં આવ્યા છે. ચંકી પાંડે એ કહ્યું કે, એક માતા-પિતા તરીકે અમે ક્યારેય અનન્યાને નથી કહ્યું કે શું પહેરવું જોઈએ અને શું ના પહેરવું જોઈએ. અમે અમારી બંને દિકરીઓને ખુબ સારી રીતે ઉછેરી છે અને તે બંને સમજદાર પણ છે. 

View this post on Instagram
 
A post shared by Ananya 💛💫 (@ananyapanday)

ચંકી પાંડેએ વધુમાં કહ્યું કે તેમની પુત્રી જે ઈંડસ્ટ્રીમાં કામ કરી રહી છે ત્યાં ગ્લેમરસ દેખાવવાની ઘણી જરુર છે. ચંકી પાંડેએ આગળ કહ્યું કે હું મારી દિકરીઓ વિશે એક વાત નિશ્ચિંત પણે જાણું છું કે, તેમનામાં એક માસૂમિયત છે. ચંકીએ આગળ કહ્યુ કે, તમે જે પણ પહેરો તેના પર હસવું સહેલું છે. વાતોને આપણે વખાણની રીતે લેવી જોઈએ. અન્યાના પિતાને જો કોઈ તકલીફ ના હોય તો મને નથી લાગતું કે બીજા કોઈને ખરાબ લાગવું જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget