શોધખોળ કરો
#Metoo: યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા આલોકનાથની CINTAA એ મેમ્બરશિપ કરી રદ, જાણો વિગત
1/4

એક મહિલા પ્રોડ્યુસરે આલોકનાથ પર યોન શોષણનો આરોપ લગાવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ દ્વારા ચોકાવનારો ખુલાસો કર્યો હતો. પીડિતાએ લખ્યું હતું કે, આલોકનાથે તેને જબરદસ્તી દારૂ પીવડાવ્યો અને બળાત્કાર કરવાની સાથે-સાથે તેને મારી પણ હતી. મહિલા અનુસાર, તે એટલી ગભરાઈ ગઈ હતી કે, ત્યારબાદ પોતાનું ધ્યાન પણ રાખી ન શકી અને નશાની દુનિયામાં ડુબી ગઈ.
2/4

આ ખુલાસા બાદ, આલોકનાથ વિરુદ્ધ ખુલાસાઓની લાંબી લાઈન લાગી ગઈ. બોલીવુડ સાથે જોડાયેલી અને અન્ય હસ્તીઓએ પણ તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો. ત્યારબાદ આલોકનાથ મીડિયા સામે આવ્યા અને પોતાની વાત લોકો સમક્ષ રાખી.
Published at : 13 Nov 2018 09:48 PM (IST)
View More





















