શોધખોળ કરો
કપિલ શર્મા ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે ડિસેમ્બરમાં કરશે લગ્ન, આ જગ્યા પર થશે લગ્ન, જાણો
1/3

ચાર દિવસ સુધી ધામધૂમથી કપિલના લગ્નનો જશ્ન મનાવવામાં આવશે. આ લગ્નમાં કપિલના મિત્રો અને પરિવારના લોકો ભાગ લેશે. ત્યારબાદ મુંબઈમાં એક મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવશે, જ્યાં કપિલના નજીકના લોકો સામેલ થશે.
2/3

રિપોર્ટ્સ મુજબ પોતાના નવા શોના લોન્ચ સાથે કપિલના ઘરમાં લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. કપિલ શર્મા આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર 2018માં પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ લગ્ન કપિલના ગામ અમૃતસરમાં રાખવામાં આવશે.
Published at : 09 Oct 2018 11:18 AM (IST)
View More





















