શોધખોળ કરો
બોલિવૂડમાં હિટ થવા આ એક્ટ્રેસને મળી હતી સર્જરી દ્વારા બ્રેસ્ટ મોટા કરવાની સલાહ!
1/5

મુંબઈઃ દીપિકા પાદુકોણ આજે બોલિવૂડની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસમાંથી એ છે, પરંતુ એક સમય હતો જ્યારે તેને આ ઇન્ડસ્ટ્રીમાં રહેવા માટે અનેક સલાહ આપવામાં આવતી હતી. દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, કોઈએ તેને બ્રેસ્ટ સર્જી કરવાની સલાહ પણ આપી હતી.
2/5

રિપોર્ટ અનુસાર, દીપિકાને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’માં લીડ રોલ માટે 12 કરોડ રૂપિયા મળ્યા હતા. આ ફિલ્મમાં તેને પોતાના કો-સ્ટાર્સ રણવીર સિંહ અને શાહિદ કપૂરથી પણ વધુ ફી મળી હતી.
Published at : 29 Jun 2018 07:34 AM (IST)
View More





















