શોધખોળ કરો
બે દિવસ સુધી ચાલશે દીપિકા-રણવીરના લગ્ન, વેન્યૂને લઈ સસ્પેન્સ
1/7

દીપિકા અને રણવીરનો લગ્ન સમારંભ 14 નવેમ્બર અને 15 નવેમ્બર એમ બે દિવસ સુધી ચાલશે. પરંતુ કાર્ડમાં એક વાતને લઈ સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું છે. કાર્ડમાં લગ્નનું સ્થળ જણાવવામાં આવ્યું નથી. ઘણા લાંબા સમયથી બંનેના લગ્ન વેન્યૂને લઈ અટકળો થઈ રહી હતી. હવે ફેન્સ બંનેના લગ્નના વેન્યૂના સ્થળની રાહ જોઈ રહ્યા છે.
2/7

મુંબઈઃ બોલીવુડના ચર્ચિત કપલ દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહના લગ્નની તારીખ જાહેર થઈ ગઈ છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર સ્પેશિયલ કાર્ડ શેર કરીને લગ્નની તારીખ જણાવી છે.
Published at : 21 Oct 2018 06:10 PM (IST)
View More




















