શોધખોળ કરો
20 વર્ષ બાદ નવા અંદાજમાં આવશે ‘છમ્મા છમ્મા’, આ હોટ એક્ટ્રેસ લગાવશે ઠુમકા
1/4

'ફ્રોડ સઇયાં' માટે આ ગીતનું કંપોઝ તનિષ્ક બાગચી કરશે. જ્યારે રોમી, અરુણ અને નેહા કક્કડ આ ગીતને ગાઇ રહ્યાં છે. સાથે જ રૈપનો તડકો પણ લગાવવામાં આવશે. તેની જવાબદારી રૈપર ઇક્કા પર છે. ગીતની કોરિયોગ્રાફી આદિલ શેખ કરશે, ગીતનું શૂટિંગ પણ ટૂંકમાં જ શરૂ થશે.
2/4

આ ગીતને લઇને એક્સાઇટેડ એલીએ કહ્યું, કે "મને આ ગીત ખૂબ જ પસંદ છે અને ખાસ કરીને ઉર્મિલા માંતોડકર. જ્યારે મે આ ગીત માટે અપ્રોચ કર્યું ત્યારે હું સાતમાં આસમાન પર હતી. આ એક એપિક નંબર છે અને મને આશા છે કે હું ન્યાય મેળવી શકીશ.
Published at : 22 Nov 2018 07:42 AM (IST)
View More





















