શોધખોળ કરો
'બાહુબલી 2' પર ભારે પડી રણબીર કપૂરની 'સંજૂ', તોડ્યો આ રેકોર્ડ
1/4

આ વર્ષે આવેલી દીપિકા અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ પદ્માવત 31.63 લાખ ડૉલર એટલે કે, 16.03 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીજા સ્થાને આમિર ખાનની દંગલ છે, જેણે 13.30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પાંચમા સ્થાને પણ આમિરની જ ફિલ્મ પીકે છે જેણે 10.70 કરોડની કમાણી કરી હતી.
2/4

મુંબઈ: ફિલ્મ 'સંજુ'એ ભારતમાં શાનદાર કમાણી કરી છે. સંજૂ વિદેશોમાં પણ તે કમાલ કરતી જોવા મળી છે. સંજૂ ફિલ્મે ઓસ્ટ્રેલિયામાં રાજામૌલીની પ્રભાસ સ્ટારર બાહુબલી 2ને પાછળ છોડી દીધી છે. ફિલ્મ ટ્રેડ દ્વારા મળી રહેલા રિપોર્ટ અનુસાર સંજુએ ઓસ્ટ્રેલિયામાં બાહુબલી 2 ના લાઈફ ટાઈમ કલેક્શનથી વધુ કમાણી કરી લીધી છે અને આ ઓસ્ટ્રેલિયા ત્રીજી સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે.
Published at : 06 Aug 2018 05:39 PM (IST)
View More





















