શોધખોળ કરો

Filmmaker Kuljit Pal Passed Away: ફિલ્મમેકર કુલજીત પાલનું નિધન, જેને રેખાને ફિલ્મમાં અપ્યો હતો પહેલો બ્રેક

ફિલ્મ નિર્માતા કુલજીત પાલનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. કુલજીતે જ રેખાને ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો.

Filmmaker Kuljit Pal Passed Away: ફિલ્મ નિર્માતા કુલજીત પાલનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. કુલજીતે જ રેખાને ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો.

જાણીતા ફિલ્મ સર્જક કુલજીત પાલનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 12 વાગ્યે મુંબઈના સાંતાક્રુઝ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. તેમના આત્માની શાંતિ માટે 29 જૂને સાંજે 5 થી 6 દરમિયાન પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું  છે.

હાર્ટ અટેકથી મૃત્યુ

કુલજીત ઘણા સમયથી બીમાર હતા. દરમિયાન 24 જૂને તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું. કુલજીતના મેનેજર સંજય બાજપાઈએ ઈ ટાઈમ્સને જણાવ્યું હતું કે, "કુલજીતજીને હાર્ટ એટેક આવ્યો હતો. ઉપરાંત, તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર પણ હતા.

રેખાને ફિલ્મોમાં બ્રેક આપવામાં આવ્યો હતો

કુલજીત પાલ એકમાત્ર એવા નિર્માતા હતા જેમણે અભિનેત્રી રેખાને ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો. જો કે, તે પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો અને ફિલ્મ સ્થગિત કરવામાં આવી હતી. તેમની પુત્રીનું નામ અનુ પાલ છે. તેણે ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. અનુ ફિલ્મ 'આજ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં રાજીવ ભાટિયાએ માર્શલ આર્ટ ટ્રેનરની ભૂમિકા ભજવી હતી, પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે માત્ર તેની પીઠ જ દેખાતી હતી. તે જોઇને  તે ખૂબ ગુસ્સે ભરાયા હતા અને પોતાનું નામ બદલીને અક્ષય કરી દીધું હતી.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

આ ફિલ્મોનું નિર્માણ કર્યું

કુલજીત પાલે પોતાની કારકિર્દીમાં અર્થ, આજ, પરમાત્મા, વાસના, દો શિકારી અને આશિયાના જેવી ફિલ્મો બનાવી છે. થોડા અઠવાડિયા પહેલા, તેણે કમ્પ્લીટ સિનેમામાં  પલ્બિક નોટીસ જાહેર કરીને જાહેરાત કરી હતી કે તેણે અર્થના રિમેક રાઇટ અગ્રીમેન્ટને ખતમ કરી દીધો છે.

 બિગ બોસના ઘરમાં આલિયા સિદ્દીકી થઈ ભાવુક, બાળકોને અને નવાઝુદ્દીનને યાદ કરી કહ્યું.. હું ક્યારેય છૂટાછેડા..

બિગ બોસ ઓટીટી સીઝન 2 તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે. શોમાં 13 સ્પર્ધકો છે જેઓ અલગ-અલગ સ્ટ્રીમમાંથી આવ્યા છે. બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ પણ આ શોમાં ભાગ લીધો છે. લોકો આલિયાને જોવાનું પસંદ કરી રહ્યા છે. તાજેતરના એપિસોડમાં આલિયાએ તેના બાળકોને યાદ કર્યા હતા. જે બાદ તે તેને યાદ કરીને રડવા લાગી હતી. તે એકલી બેસીને રડવા લાગી હતી. આલિયાને રડતી જોઈ તેનો મિત્ર અભિષેક મલ્હાન તેની પાસે ગયો અને તેની સાથે વાત કરવા લાગ્યો.

બિગ બોસના ઘરમાં આલિયા સિદ્દીકી થઈ ભાવુક

અભિષેક સાથે વાત કરતી વખતે આલિયાએ કહ્યું કે તે તેના બાળકોને મિસ કરી રહી છે. ખાસ કરીને દીકરાને. દીકરા વિશે વાત કરતાં આલિયાએ કહ્યું- મારો નાનો દીકરો મારા જેવો છે. તે દરેક વસ્તુને પોતાની અંદર રાખે છે. જો તે મને મિસ કરે છે, તો તે કોઈને કહેશે નહીં. હું પણ આવી જ છું, હું મારી સમસ્યાઓ મારી અંદર જ રાખું છું અને કોઈની સાથે શેર કરતી નથી.

આલિયાએ આગળ કહ્યું- તે બોલી શકતો નથી, મારી દીકરી બોલી દે છે. પરેશાની વિશે વિચારીને તે બીમાર થઈ જાય છે. તેને તાવ આવશે કે કંઈક તે સમયે તેને મારી જરૂર હશે. ખરેખર હું છૂટાછેડા ના લેવાની હોત તો હું તેને છોડીને ક્યારેય ના આવત. આ મારા કરિયર માટે છે. હું નાહી રહી હતી ત્યારે મારા મગજમાં આવ્યું પરંતુ જીવનમાં એવા કેટલાક કામ પતાવવા જરૂરી છે જે તમે લીધેલા હોય છે.

તમને જણાવી દઈએ કે બિગ બોસમાં જતા પહેલા આલિયાએ સ્ટેજ પર સલમાન ખાન સાથે વાત કરી હતી. જ્યાં તેણે જણાવ્યું કે નવાઝે તેને શોમાં જવા માટે દબાણ કર્યું હતું. તેણે કહ્યું હતું કે નવાઝે તેને ટેન્શન વિના શોમાં જવા કહ્યું હતું અને તે બાળકોને વેકેશન માટે પેરિસ લઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ

વિડિઓઝ

Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી
Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Hero Splendor થી લઈને Classic 350 સુધી, આ છે સૌથી વધુ વેચાતી બાઇક્સ; જુઓ લીસ્ટ
Hero Splendor થી લઈને Classic 350 સુધી, આ છે સૌથી વધુ વેચાતી બાઇક્સ; જુઓ લીસ્ટ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
Embed widget