શોધખોળ કરો
વડોદરાના વિદ્યાર્થીની FIR વધારી શકે છે KRKની મુશ્કેલી, જાણો શું છે મામલો
1/4

બાંદ્રા પોલીસ સ્ટેશનના સીનિયર ઇન્સ્પેક્ટર ગીરીશ અનવકરના કહેવા મુજબ, તપાસ શરૂ છે.
2/4

ગુજરાત પોલીસ દ્વારા ઉજ્જવલને મુંબઈ પોલીસનો સંપર્ક કરવાનું કહ્યું હતું. જે બાદ શુક્રવારે બાંદ્રા પોલીસે કેઆરકે સામે એફઆઇઆર નોંધી છે. પોલીસનું કહેવું છે કે તેઓ કેઆરકેને કારણ દર્શક નોટિસ પણ આપશે.
Published at : 09 Dec 2018 06:58 PM (IST)
View More





















