શોધખોળ કરો
આ છે ભારતની સૌથી વધુ કમાણી કરતી ટોપ-10 સેલિબ્રિટીઝ, ફોર્બ્સે બહાર પાડી યાદી
1/10

દસમા ક્રમે બોલિવૂડ એક્ટર રણવીર સિંહ છે, જેની વાર્ષિક આવક 62.63 કરોડ રૂપિયા છે.
2/10

43 વર્ષનો બોલિવૂડ અભિનેતા ઋત્વિક રોશન નવમા ક્રમે છે. તેની વાર્ષિક આવક 63.12 કરોડ છે.
Published at : 23 Dec 2017 07:56 AM (IST)
View More























