શોધખોળ કરો

મહાભારતમાં દ્રૌપદી બનશે આ એક્ટ્રેસ, ફિલ્મમાં ક્રિષ્નના પાત્રને લઈને રિતિક રોશને કર્યો મોટો ખુલાસો

દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકની રિલીઝ પહેલા સોમવારે મુંબઈ ફિલ્મ જગતમાં તેની ફિલ્મ દ્રૌપદીને લઈને તમામ પ્રકારની ચર્ચા ચાલતી રહી છે.

નવી દિલ્હીઃ ફિલ્મ સત્તે પે સત્તાની રીમેકમાં નંબર  વન હીરોઈન દીપિકા પાદુકોણ અને મોસ્ટ હેન્ડસમ હંક રિતિક રોશનની જોડી બનવાનું સપનું તૂટ્યા બાદ બન્નેની જોડી ફરી એક વખત બનતા બનતા રહી ગઈ. ઋતિક રોશને સ્પષ્ટ કર્યું છે કે તે ફિલ્મ નિર્માતા મધુ મંટેનાની ફિલ્મ મહાભારતમાં ભગવાન ક્રિષ્નની કોઈ ભૂમિકા ભજવવા નથી જઈ રહ્યા. દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકની રિલીઝ પહેલા સોમવારે મુંબઈ ફિલ્મ જગતમાં તેની ફિલ્મ દ્રૌપદીને લઈને તમામ પ્રકારની ચર્ચા ચાલતી રહી છે. એક અંગ્રેજી અખબારમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, ઋતિક રોશન ટૂંકમાં જ ક્રિષ્નની ભૂમિકામાં જોવા મળી શકે છે. આ ભૂમિકા માટે બે ફિલ્મોના નામ ઉછાળવામાં આવ્યા. તેમાં એક છે નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બનનારી મહાભારત અને બીજી ફિલ્મ છે દીપિકા પાદુકોણની દ્રૌપદી. બન્નેમાં સહ નિર્માતા મધુ મંટેના છે. નોંધનીય છે કે, ઓક્ટોબરમાં જાહેરાત કરવામાં આવી હતી કે દીપિકા મહાભારત પર બનનારી ફિલ્મનો ખાલી ભાગ જ નહીં બને પણ તેની પ્રોડ્યૂસર પણ બનશે. આમ છપાક અને 83 પછી દીપિકા પાદુકોણની આ ત્રીજી ફિલ્મ એક પ્રોડ્યૂસર તરીકેની હશે. દીપિકાએ પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ફિલ્મમાં દ્રૌપદીનો રોલ ભજવીને ખુશ છે. મહાભારતની આ કહાનીમાં દ્રૌપદીનો દ્રષ્ટ્રિકોણ મૂકવાનો પ્રયાસ થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, જાણો તમારા બજેટ પર શું થશે અસર
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, જાણો તમારા બજેટ પર શું થશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, જાણો તમારા બજેટ પર શું થશે અસર
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, જાણો તમારા બજેટ પર શું થશે અસર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ

Embed widget